26 thoughts on “ગોદડિયો ચોરો…કુંભ કુંડળી…હાસ્ય..કટાક્ષ…”
પ્રિય ગોવિંદભાઈ
તમારી શબ્દ રચના અને ભાષાની ગોઠવણ બે મિસાલ છે . હું ભલે પોલીસ ખાતામાંથી રીટાયર ડ પણ ઓલી કહેવત પ્રમાણે વાંદરો ગલઢો થાય પણ ગુલાંટ નો ભૂલે . અમદાવાદમાં હું દંડો રાખતો ,અહી અમેરિકા આવ્યા પછી બંદુક રાખું છું . હવે માધુ પુર ને મેળે નરેન્દ્રમોદી જાય તો ગોદડીયા ચોરાવાળા મને ભેગો રાખવાની ભલામણ કરે . ઈ મલકના માણ હુ હોજાં (સોજા)નેથ નાં કુંભ મેરા વારી થે જાય તો બંધુક વગર પાહરા નો હાલે અને હુરતી બોલિય નો હાલે નાં ભાયડા વારી બોલી હાલે અને આ હડ મત લાલન તાં ઇણી ભાયડા વારી બોલિય આવડે ઇજ ભાયડા વારા ભડાકા કરે હ્ગે
જય મા ગુર્જરી
હું આપના બ્લોગને મારા શિક્ષક જગત સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશ અને તમારા લેખોની લિંક હું મારા ફેસબુક ગ્રુપ પર પણ આપીશ.પરદેશની ધરતી પર રહી ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ અને ગુજરાતના પ્રાદેશિક શબ્દ ભંડોળ અમારા માટે ગૌરવ અને માર્ગદર્શનરૂપ છે
પ્રિય ગોવિંદભાઈ
તમારી શબ્દ રચના અને ભાષાની ગોઠવણ બે મિસાલ છે . હું ભલે પોલીસ ખાતામાંથી રીટાયર ડ પણ ઓલી કહેવત પ્રમાણે વાંદરો ગલઢો થાય પણ ગુલાંટ નો ભૂલે . અમદાવાદમાં હું દંડો રાખતો ,અહી અમેરિકા આવ્યા પછી બંદુક રાખું છું . હવે માધુ પુર ને મેળે નરેન્દ્રમોદી જાય તો ગોદડીયા ચોરાવાળા મને ભેગો રાખવાની ભલામણ કરે . ઈ મલકના માણ હુ હોજાં (સોજા)નેથ નાં કુંભ મેરા વારી થે જાય તો બંધુક વગર પાહરા નો હાલે અને હુરતી બોલિય નો હાલે નાં ભાયડા વારી બોલી હાલે અને આ હડ મત લાલન તાં ઇણી ભાયડા વારી બોલિય આવડે ઇજ ભાયડા વારા ભડાકા કરે હ્ગે
LikeLike
આદરણીય વડિલ શ્રી આત્તા,
આ ને જ કહેવાય ” ભાયડાના ભડાકા ” મારો બાપલિયો કોઇ વાતે ગાંજ્યો ના જાય.
એટલે જ નામ પણ હિંમતલાલ .. જુગ જુગ જીવો બાપા મારા.
બસ મારા આંગણે આશિર્વાદ દેવા પધાર્યા એ બદલ આપ્નો ખુબ ખુબ આભાર….નમન.
LikeLike
તમારી દેહી ઈસ્ટાઈલ વોંચવાની મજો જ ઓર છે.
એક સૂચન . કોઈની પાસે આમ બોલતા હો , તેનો વિડિયો પાડીને યુ-ટ્યુબ પર અપલોડ કરો.
હોંભળવાનો જલહો પડી જાહે !!
LikeLike
આદરણીય વડિલ શ્રી સુરેશકાકા
આપની આજ્ઞા ને હુકમ માથે ચડાવું છું સરસ વિચાર આપ્યો છે આપે
પણ બિલકુલ ગામડિયા વેશમા ટુંકુ ઠેપાડું બાડિયુ ને માથે ફાળિયુ જેવો વેશ ધારણ કરી વિડિયો ઉતારાવીશ
આપના શુભ સંદેશાની લહેર ઠેઠ અમ આંગણે લહેરાઇ ને આનંદ થયો.
આપ્ના આશિવાદ બદલ ખુબ જ આભાર
LikeLike
મારી લીંક:http://onlygujrat.wordpress.com/ અને swetprem.blogspot.com
LikeLike
શ્રી પ્રવિણકુમાર
આપ અમારે આંગણે પધારી શુભ સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
અમે આપના બ્લોગની સફરે અવશ્ય જઇશુ,
LikeLike
ખરેખર સાહેબ ગમ્યું…….મને…..જબરદસ્ત કટાક્ષ છે….
LikeLike
શ્રી પ્રવિણકુમાર
આપ અમારે આંગણે પધારી શુભ સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
ફરિ આવો ત્યારે આપના વડોદરાનો ચેવડો લેતા આવજો
LikeLike
જય મા ગુર્જરી
હું આપના બ્લોગને મારા શિક્ષક જગત સુધી પહોંચાડવા પ્રયત્ન કરીશ અને તમારા લેખોની લિંક હું મારા ફેસબુક ગ્રુપ પર પણ આપીશ.પરદેશની ધરતી પર રહી ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ અને ગુજરાતના પ્રાદેશિક શબ્દ ભંડોળ અમારા માટે ગૌરવ અને માર્ગદર્શનરૂપ છે
LikeLike
શ્રી કિશનસિંહજી
આપના ભાવથી ભરપુર સંદેશ ્વાંચી આનંદ થયો.
હુ ભુતપુર્વ શિક્ષક હોઇ અનહદ ખુશી ઉપજી.
આપ્ના શુભેચ્છા ભર્યા સંદેશ બદલ ખુબ જ આભાર.
LikeLike
ગોવિન્દભાઈ,
પોસ્ટ વાંચી આનંદ !
અનેકના પ્રતિભાવો વાંચી પણ આનંદ !
શુક્રવાર પહેલા ચોરા પર આવ્યો ત્યારે પોસ્ટ ના મળી.
હવે પાછા આવતા વાંચી….
હા…એક વાત તમે પોસ્ટ વિષે જાણ કરો છો તેમાં “લીન્ક” બરાબર નથી, અને એથી એ ચોરા સુધી ના લાવે.
આજે પણ મેં તમોને લખેલી “લીન્ક” દ્વારા પ્રવેશ કર્યો>>>
http://www.godadiyochoro.wordpress.com
ચંદ્રવદન
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Avjo !
LikeLike
આદરણીય ડો. શ્રી ચંન્દ્રવદનભાઇ
આપ્ના પુનિત પગલે શુભ સંદેશ અમ આંગણે લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર
આપના સુચનને વધાવી હવે એમ મુજબ લિંક આપીશ.
LikeLike
આ લખાણની કોપી નરેન્દ્રભાઈને ઈ-મેલથી મોકલી હોય તો? શ્રી ગોવિંદભાઈને ગુજરાતરત્ન નો ખિતાબ મળવાની શ્ક્યતા ઊભી થઈ શકે.
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,
મારાં કાવ્યો અને ગોદડિયા ચોરાના લેખો કૌશિક પટેલ ( માજી મહેસુલ મંત્રી) પુરશોતમ રુપાલા (સંસદ સભ્ય )
હિતેશ પંડ્યા ( મુખ્ય મંત્રી ) ન અંગત સચિવને મેઇલ કરું છુ .
આપના શુભેચ્છા સંદેશ બદલ ખુબ ખુબ આભાર
LikeLike
આદરણીયશ્રી. ગોવિંદભાઈ
આપે જાણે શબ્દોના સાથિયા પુર્યા હોય તેવું લાગે છે.
શબ્દોથી સુંદર શણગાર કરેલ છે.
LikeLike
માનનીય શ્રી કિશોરભાઇ
આપ્ના સ્નેહના સરવાળા જેવા શબ્દ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
શ્રી નરેન્દ્રભાઈને સલાહ આપવાય, બળિયાને કળિયા શોધ્યા ને તળપદી ભાષામાં રંગે ચઢાવ્યા.
૧૨ વર્ષે બાવાએ શું કહ્યું..કુંભ મેળા માટે , એ જરૂર કહેજો..કારણ કે આ કુંભ મેળા માટે મૂર્હત ના મળ્યું.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઇ
આપના શુભ સંદેશના પુષ્પોની વર્ષા અમ આંગણે થાઇ ને અમે ભાવનાથી ભિંજાઇ ગયા.
આપના શુભ સંદેશ બદલ ખુબ ખુબ આભાર
LikeLike
“જોને હવે હરિદ્વાર જવાની ઉંમરે હસ્તિનાપુર જવાની ઇચ્છા રાખે છે.”
” એ પોયરાને કશુંય નૈ નડે ઇને “અહમડાવાડ” નડે.”અહમ.ડા..વાડ”..નડે. “
આ બે વાક્યો પુરા લેખનો સાર સર્જે છે…
ખુબ ગમ્યુ…..વાહ રે વાહ ગોદડિયાજી સરસ ચોગ્ગા ફટકારો છો!!!
LikeLike
શ્રી ચાદભાઇ
આપના શુભ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
આવું ન ચાલે ગોવિંદભાઈ , નાટકમાં રંગ જામ્યો હોય અને તમે પડદો પાડી દો . હવે શુક્રવારની
રાહ જોવાની નાટક પૂરું જોવાની . અડધું પણ જે જોયું એ ખુબ રસિક રહ્યું .
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
સીનેમામાં જેમ મધ્યાંતર આવે તેમ આ ગોદડિયાજી મધ્યાંતર લાવે છે
આપના પ્રેમ ભર્યાં શુભ્ચ્છા સંદેશના પુષ્પોની વર્ષા મને ઉંમંગથી ભિંજવી દે છે
બસ આપના શુભ સંદેશાના પ્રત્યુતરમાં આપનો ખુબ આભાર અને વંદન
LikeLike
વાહ રે વાહ
શબ્દોને રમાડવાની અનોખી અદા ભરી છે આપનામા
સરસ ચર્ચા ને વ્યંગમા સર્જન કર્યુ છે આપે.
LikeLike
શ્રી પુનિતભાઇ
બસ ત્યારે આમ ચોરામાં ક્યારેક આંટો દેતા જજો ને સંદેશા લહેવરાવતા જજો
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
oddiypchoro is perfect platform for submitt poems.
LikeLike
શ્રી ગુલાબચંદભાઇ
લ્યો ત્યારે આ ચોરાની ચર્ચા ઠેઠ પોરબંદર સુધી પહોંચી ગઇ
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike