શ્રીમાન ગોવિંદભાઇ,
આપની સૂચના મુજબ કાલે મેં શ્રી અશોકભાઇ સાથે આપનો રેફરન્સ આપીને વાત કરી, ખૂબ સારી રીતે વાત કરી તેઓ દ્વારિકા કોઈ પ્રસંગમાં ગયેલા, છતાં વ્યવસ્થિત વાત કરી, મેં કવિ “દાદ”કે જે મારા સ્નેહી છે અને જૂનાગઢમાં રહેછે તેમનો ઉલ્લેખ કરેલો તેઓ જાણેછે.
માર્ગદર્શન માટે ધન્યવાદ.
કાળસંગ કહે હવે સવાલ કર્યા વિના મને ગધેડાથી છોડાવો. મારા બધાય સ્પેરપાર્ટ
ઢીલા પડી વેરવિખેર થઇ ગયા છે. મને પૈણવા ઘોડાને બદલે ગધેડે બેસાડ્યો છે.
ડાઘુઓ કહે “લગ્નમાં બધા ઘોડે ચડે પણ કાળસંગજી તમે તો ગધેડે ચઢ્યા .”
ત્યારથી ગામમાં ” કાળસંગનો ખરઘોડો આવ્યો રે ”
Are,,,Govindbhai, Tame Shu Karyu?
GHODA vagar VADGADHEDO Kari Batavyo.
Abhinandan !
In reality, often what we WITNESS as VARGHODO ( Wedding Procession) is in ACTUALLY a FAKE EVENT..just like what happens in the POLITICS (Esp.Indian Politics)
DR. CHANDRAVADAN MISTRY http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to my Blog.
શ્રીમાન ગોવિંદભાઇ,
આપની સૂચના મુજબ કાલે મેં શ્રી અશોકભાઇ સાથે આપનો રેફરન્સ આપીને વાત કરી, ખૂબ સારી રીતે વાત કરી તેઓ દ્વારિકા કોઈ પ્રસંગમાં ગયેલા, છતાં વ્યવસ્થિત વાત કરી, મેં કવિ “દાદ”કે જે મારા સ્નેહી છે અને જૂનાગઢમાં રહેછે તેમનો ઉલ્લેખ કરેલો તેઓ જાણેછે.
માર્ગદર્શન માટે ધન્યવાદ.
LikeLike
આદરણીય શ્રી કેદારસિંહજી
બસ આપ ગોદડિયા ચોરે પધાર્યા ને સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
LikeLike
ગોવિંદભાઇ આજે આપની કોમેન્ટ મળી, શું કશો ફેરફાર કર્યો?
LikeLike
આદરણીય શ્રી કેદારર્સિંહજી
બસ નવીન કાંઇ નથી ચોરે આંટો દેતા રહેજો .
પધાર્યા એ બદલ ખુબ જ આભાર
LikeLike
અમેરિકન ગધેડે..ખરઘોડો છ ભાગોળે દોડાવ્યો. અનેક તીર રૂપી મર્મભર્યા કટાક્ષો માણી બોલાઈ ગયું..વાહ તમારો ખરઘોડો.
એક વાત કહું…અમેરિકાના ડેમોક્રેટિક પક્ષનું નિશાન ‘ગધેડો’ પણ એ ગધેડા જેવું કામ બીજા લોકો પાસે લેવામાં નિષ્ણાત છે. ઉભા પગે
આખા દિવસ તમારી પાસે વૈતરું કરાવે અને કામ ન થાય તો શુક્રવારે કહે કે સોમવારે ના આવતા…બરાબર ને?
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)
સોના જેવી સત્ય વાત આપે કહી દીધી. અમેરિકન વૈતરાની સત્ય વાત આપે હળવા મિજાજ્માં કહી
આપના જેવા અનેક વડિલોના આશિર્વાદ રુપી પુષ્પો મારા આંગણે વેરાય છે ને આવું લખવાની પ્રેરણા મળે છે.
આપના પ્રેમ પ્રતિભાવ રુપ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
હમેશની જેમ વક્રોક્તિ અને હળવા હાસ્યથી આજનો દિ પણ સુધાર્યો આભાર.
LikeLike
આદરણીય શ્રી હિમાંશુભાઇ,
આપના જેવા અનેક વડિલોના આશિર્વાદ રુપી પુષ્પો મારા આંગણે વેરાય છે ને આવું લખવાની પ્રેરણા મળે છે.
આપના પ્રેમ પ્રતિભાવ રુપ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
કાળસંગ કહે હવે સવાલ કર્યા વિના મને ગધેડાથી છોડાવો. મારા બધાય સ્પેરપાર્ટ
ઢીલા પડી વેરવિખેર થઇ ગયા છે. મને પૈણવા ઘોડાને બદલે ગધેડે બેસાડ્યો છે.
ડાઘુઓ કહે “લગ્નમાં બધા ઘોડે ચડે પણ કાળસંગજી તમે તો ગધેડે ચઢ્યા .”
ત્યારથી ગામમાં ” કાળસંગનો ખરઘોડો આવ્યો રે ”
Are,,,Govindbhai, Tame Shu Karyu?
GHODA vagar VADGADHEDO Kari Batavyo.
Abhinandan !
In reality, often what we WITNESS as VARGHODO ( Wedding Procession) is in ACTUALLY a FAKE EVENT..just like what happens in the POLITICS (Esp.Indian Politics)
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Inviting ALL to my Blog.
LikeLike
આદરણીય ડો. શ્રી ચંદ્રવદનભાઇ,
આપના જેવા અનેક વડિલોના આશિર્વાદ રુપી પુષ્પો મારા આંગણે વેરાય છે ને આવું લખવાની પ્રેરણા મળે છે.
આપના પ્રેમ પ્રતિભાવ રુપ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
ગોવિંદકાકા,
એક મુદ્દો જેમ કે ખરઘોડો એને વિગતવાર ચર્ચા કરી હાસ્ય કટાક્ષ કરવાની આપનામાં આગવી હથોટી છે.
ભૈલા એટલે ઇવડા ઇ નું નામ ” લોન્ચર “ (લોન ચર ) રાખ્યું છે.
આ સંદેશમાં આપે થોડામા માર્મિક રીતે ઘણું બધું કહી દીધું છે.
LikeLike
શ્રી યશભાઇ
આપના દ્વારા પાઠ્વેલ શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
ગોવિંદભાઈ , તમોએ કાળસંગને ઘોડે નહી પણ ગધેડે બેસાડી ખરઘોડો કાઢ્યો એણે તો ખરી રંગત
જમાવી દીધી .શાહબુદ્દીન રાઠોડનો વને ચંદનો વરઘોડો યાદ આવી ગયો .
મને તમારું આ લેખણ બહુ ગમ્યું –
” અમેરિકન ઓલાદનો આખા દેશમા આ એક જ ગધેડો છે. એની
ખાસિયાતો આંતર રાષ્ટ્રીય કક્ષાની છે. છેલ્લા બે દાયકાથી ક્લિંન્ટન ને હિલોરીબોન
હેલે ચડયાં હતાં હવે ઓબામાજી કહે આ ગધેડો અમને આપો આને અમારી પાર્ટીનું
જિવતું જાગતું નિશાન બનાવવું છે”
વાહ, ચોરામાં આવી રાજકારણની વાતો વણી લઈને તમે કમાલ કરો છો .
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,
આ બધુય આપ જેવા વડિલોના આશિર્વાદના પરિપાક સ્વરુપે પ્રાપ્ત થાય છે.
તે પછી હું મિઠું મરચું ઘી ખાંડ માવો મિક્સ કરી મિઠાઇ બનાવી પીર્સું છું
તો ખરા યશના હક્ક્દાર આપ જેવા અનેક વડિલો છે
આપે અમારા આંગણે પ્રશંસાનાં પુષ્પો વેર્યાં તે બદલ ખુબ આભાર
LikeLike
બહુજ સરસ !
લખો ભલે ભુસાતી ગુજરાતી બોલીમાં
પણ સમજાવો બોલી -શબ્દ અર્થ લખાણમાં !!
(4)અનુવાદ યોગ્ય ગુજરાતી
LikeLike
ભાઇ શ્રી પટૅલ
ભુલાતી જુની લોક્બોલી અને તેના શબ્દોને જીવંત રાખવા બને તેટલો પ્રયત્ન કરું છું
.બસ મારા આંગણે આશિર્વાદ દેવા પધાર્યા એ બદલ આપનો ખુબ ખુબ આભાર….નમન.
LikeLike
ગુરૂ ગોદડિયો બન્ને ઊભા, કોને મસ્તક નમે?
મસ્તક તો ગુરૂને નમે, મને ગોદડિયો બહુ ગમે!!
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,
.બસ મારા આંગણે આશિર્વાદ દેવા પધાર્યા એ બદલ આપનો ખુબ ખુબ આભાર….નમન.
LikeLike