ગોદડિયો ચોરો…ગોલમાલ માલા

ગોદડિયો ચોરો…ગોલમાલ માલા
=====================================
cropped-11.jpg
ગોદડિયો ચોરો જામ્યો છે. અલક મલકની વાતોનાં વડાં તળાય છે.
નારણ શંખ તીસ નંબર ધૃતરાષ્ટ્ર ગણેશ ને ગોદડિયા સાથે ગોરધન
ગઠો રાજકમલ બીડીના  ધુમ્રસેરોના ધુમાડા ઉડાડી રહ્યા છે.
કનુ કચોલું છીંકણીના સટાકામાં મશગુલ છે . કોદાળો ને અઠો  બઠો
હોકલીના હડકારા પડકારા કરી રહ્યા છે.
ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી ચેમ્પિયન ટ્રોફીનો કશ અમે રેડિયો કોમેન્ટ્રીની
રસીલી ભાષામાં મશગુલ થઇ માણી રહ્યા હતા.
ત્યાં કનુ કચોલું કહે ” અલ્યા ક્રિકેટના રસના રંગીલા રંગલાઓ જો
આપણ જ ” ગોદડ રેડિયો “ ચાલુ કરી કોઇ કાર્યક્રમ દર માસના છેલ્લા
શુક્ર્વારે રજુ કરીએ તો રંગ રહી જાય ને આપણો ચોરો રેડિયોના નાદે ગુંજે.”.
ધૃતરાષ્ટ્ર્જીએ તાત્કાલિક ફરમાન બહાર પાડ્યું કે  અલ્યા ગોદડિયા આ
કચોલાના સુચન પર તરત જ અમલ ચાલુ કરી દેવામાં આવે.
આ રીતે એક નવીનતમ “ગોલમાલ માલા” કાર્યક્રમ અસતિત્વમાં આવ્યો.
એના પ્રથમ ઉદઘોષક તરીકે કોદાળાજીને જવાબદારી સોંપવામાં આવી.
” રેડિયો ગોદડસે આપકી સેવામેં પ્રસ્તુત હૈ લાજવાબ કાર્યક્રમ
ગોલમાલ માલા” આપકી સેવામેં યે સુન્હરે ગીતોંકે સાથ હસકે બેવડ હો
જાને વાલે કાર્યક્રમ લેકર મેં કોદાલાજી  આપકો ઝુકકર આડે પડકર સલામ
કરતા હૈંગે”
“બહનો ઓર ભાઇઓ દિલ થામકર બેઠીયે ઓર નઇ નઇ ફિલ્મેં ઓર નયે
ગીતકે સાથ અનોખે અદાકારોંસે ભી હમ આપકો મિલવાયેંગે.”
(૧)  ઉન્નીસો નવેંમેં આઇ હુઇ ફિલ્મ “મંડલ કમંડલ “ કા યે ગાના ખુબ ચલા થા.
આજ યે ગાના પાંચવી ગપદાન પર ધુમ મચા રહા હૈ.
જીસે લિખા થા ગોદડિયાજીને ઓર ધુન બનાઇથી જનતાને
“યે દેશ હૈ મંડલ કમંડલોકા જીસસે ઉઠતે બવંડરોંકા…યે દેશકા ક્યા કહેના?
ધરમકે નામ પે લડતેં હૈ જાત પાતકે નામ બિછડતેં હૈ
મંદિર મસ્જીદ જલતેં હૈ ચર્ચ ઓર ગુરુદ્વારા ગીરતેં હૈ
યે ખેલોંસે નેતાઓંકા ધંધા ચલતા હૈ…યે દેશકા ક્યા કહેના.?”
(૨) ઉસી સાલ આઇ નઇ ફીલ્મ ” રામ રથ” કા યે ગીત સારે દેશમેં ગુંજા થા.
ઇસ ગીતકો ગોદડિયાજીને લીખા થા  ઓર ધુન જન સંગીત કંપનીને બનાઇ
જીસે લાલજીકી કંપની પર ફિલ્માયા ગયા થા.
યે ગાના ચોથી ગપદાન પર આજ ભી ધુમ મચા રહા હૈ.
“લાલજીકી નિકલી સવારી કહા અબ અયોધ્યાકી બારી
સાલોંસે સતાકા થા બનવાસ  રામરથસે જાગી આશ
લોગ લુભાવન લગાયા નારા સત્તાકા  યે દાવ મારા
મંદિર બનાયેંગેકી ધુમ મચાઇ….લાલજીકી નીકલી.
રથ જબ બિહારમેં આયા લાલુને રોકનેકા આદેશ લગાયા
તેલ પીલાવન લાઠી ચલાવન જૈસા નુસખા ભી લગાવન
આલૂ લાલુ સમોસાકી બાત બનાઇ….લાલજીકી નીકલી”
(૩)  ઉન્નીસો એકાનવેંમેં આયી શોર મચાનેવાલી ફિલ્મ ” સુટકેશ “
ઇસ ગાનેકો ક્ચોલાજીને લીખા હૈ ઓર ધુનમેં ઢાલા હૈ ગઠાજીને ઇસ ગાનેકો
આવાજસે સજાયા હૈ ભદા ભુતને ઓર ફિલ્માયા ગયા હૈ રાવ નરસિંહ પર .
યહ ગાના તીસરી ગપદાન પર સંગીતપ્રેમીઓકો ભા રહા હૈ.
” ભર ચલે હમ સુટકેશમેં રુપ્યૈ સારે
અબ તુમ્હારે હવાલે ખાલી તિજોરી યારોં..
સરકાર બચાની થી ગાદી ભી ન ગવાંની થી
દુશ્મનોંકે કદમ રોક લિયે હમને ઉનકો ખરીદકર…અબ તુમ્હારે.”
(૪) દુસરી ગપદાન પર હૈ ઉન્નીસો અઠાનવેંમે આયી “અટલરાજ “ફિલ્મ.
ગાનેકો લીખા હૈ મહારાજ ધૃતરાષ્ટ્રને ઓર ધુનસે સજાયા હૈ શંખજીને.
ઉસે ફિલ્માયા ગયા હૈ મહા નાયક અટલજી પર.
” સાથી ટેકા દેના સબ ટેકા દેના
એક અકેલા ન બચા પાયેગા  સબ મિલકર કુર્શી ટિકાના.
એક મતસે ગીરા દીયા હમારા સત્તાકા ઠીકાના….સાથી.”
(૫)આજ પહલી ગપદાન પર દો હજાર ચારમેં આયી ” મૌનીબાબા “ ફિલમકા
વો ગીત બચ્ચે બુઢે ઓર નવજવનોંકે દીલ પર છા કે ધુમ મચા રહા હૈ.
જીસ ગીતકો કોરસમેં અઠા બઠાને આવાજ દી હૈ ઇસ સુરવલીકી ધુન
કોદાલાજીને બનાઇ હૈ ઓર ગોદડિયાજીને ઇસકે બોલ લીખે હૈ.
” મન્નુંભાઇ મોટર ચલી પમ પમ પમ
કોયલા ભી ખાયેંગે રેલ ગાડીકો ધુમાયેંગે
સોસાયટી હડપેંગે  માલામાલ હો જાયેંગે
બેંક બેલેન્સ બઢેગા ધમ ધમ ધમ……મન્નુભાઇ મોટર ચલી.”
 
તો ભાઇયોં બહનોં આજકા ગોલમાલા યહીં ખતમ હોતા હૈ.
અગલે માસ ફીર મિલેંગે તબ તક સબકો” નમસ્કાર આદાબ ખુદા હાફિઝ
સબ્બા ખેર બામુનોસ યા યા યા…હુ..હુ ..હુ”
આપકે સુઝાવ હમેં જરુર ભેજીયે હમેં આપકે સુઝાવકા ઇન્તજાર રહેગા.
ગાંઠિયો=
“સપને વો નહિં હૈં જો સોતે વક્ત આતેં હૈં
સપને વો હૈ જો આપકો સોને નહીં દેતેં હૈં “
http://www.14gaam.com/gujarati-poem.htm
=======================================
સ્વપ્ન જેસરવાકર

10 thoughts on “ગોદડિયો ચોરો…ગોલમાલ માલા

  1. નવી માલાના નવલા નઝરાણા. ગીતોના લય અને વિષય બધું અનોખું છે. શ્રી ગોવિંદભાઈની આ નવલી શ્રેણીને ખૂબ ખૂબ વધામણી.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)

      આપ દ્વારા હંમેશાં ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે

      આવા સાહિત્ય પ્રેમીનાં પગલાં મારે આંગણિયે પડૅ છે.

      આ નવલા નજરાણાના પ્રેરક આપ જેવા અનેક વડીલો છે.

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

  2. તો ભાઇયોં બહનોં આજકા ગોલમાલા યહીં ખતમ હોતા હૈ.

    અગલે માસ ફીર મિલેંગે તબ તક સબકો” નમસ્કાર આદાબ ખુદા હાફિઝ

    સબ્બા ખેર બામુનોસ યા યા યા…હુ..હુ ..હુ”
    Govindbhai,
    Fir Mulakat Hoengi !
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    See you on Chandrapukar !

    Like

    1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

    1. આદરણીય શ્રી એ.પી પટેલ

      આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.

      આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.

      આપનો ખુબ ખુબ આભાર

      કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી

      Like

Leave a comment