કોકનું લખેલ નો લખીએ કોઈની નો ખાયે ગાળ
મોજથી રહીએ ઘર બહાર જઈ સરોવર પાળ
બસ આતાજી એટલે જ હું વાંચું છું પણ મારા બ્લોગમાં માત્ર મારી વાર્તાઓજ લખું છુ. દરેક વખતે તદ્દન જૂદો જ વિષય હોય છે.
એ લોકો ચેક નથી સ્વીકારતા ફક્ત કેશમાં જ વહીવટ કરે છે. એટલે ચેક પોસ્ટ નહિ કેશ પોસ્ટ કહેવાય.”
ચારોટીએ કેશમાં ચાંલ્લો કરી અંમે ગુજરાતની સરહદમાં પ્રવેશ્યા..
ત્યાંથી
” ખાતો નથી ને ખાવા દેતો નથીના સ્લોગનવાળા રાજ્યમાં ઠેઠ
વલસાડથી પેટલાદ સુધી જમરાજના જીવડા જેવા હવાલદારોને બલુનની
ખરીદ કિંમત જેટલા રુપિયા કેશ પોસ્ટો પર રોકડા ચુકવી જેસરવા આવ્યા.”
તદ્દન સાચું ચિત્ર. થોડા શબ્દોમાં ઘણું બધું.
પ્રથમ દૃષ્ટીએ ગોદડિયો એક ગમાર ગામડિયો લાગે પણ આ ગોદડિયો તો અમેરિકાના એક ખૂબ જ આગળ એવા મોટા શહેરમા રહે છે અને પીએચ.ડી. વાળાને પણ પછાડે એવો છે. એના જેટલા તળપદા શબ્દો કોઈ બોલી બતાવે તો હું જાણું!!
ડૉ. સ્વપ્ન ગોદડિયાજી
ખટારા જેવા તાને ને ઉઅલ્ટુ કરી વાંચજો,
તેમને એક બલુન આપી દો જેથી ઉડે………..!
ચૂટણીમાં………….!
LikeLike
માનનીય શ્રી કિશોરભાઇ,
નેતા તાને ચઢે છે ત્યારે જ દેશની આ દશા થાય છે
આપના પાવન પગલે દિવાળી સુધરી ગઇ સાહેબ આભાર
LikeLike
કોકનું લખેલ નો લખીએ કોઈની નો ખાયે ગાળ
મોજથી રહીએ ઘર બહાર જઈ સરોવર પાળ
બસ આતાજી એટલે જ હું વાંચું છું પણ મારા બ્લોગમાં માત્ર મારી વાર્તાઓજ લખું છુ. દરેક વખતે તદ્દન જૂદો જ વિષય હોય છે.
LikeLike
શ્રી પ્રવિણભાઇ
સરસ પંક્તિઓ લખી છે ખુબ ગમી
આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.
આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.
આપનો ખુબ ખુબ આભાર
કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી
LikeLike
એ લોકો ચેક નથી સ્વીકારતા ફક્ત કેશમાં જ વહીવટ કરે છે. એટલે ચેક પોસ્ટ નહિ કેશ પોસ્ટ કહેવાય.”
ચારોટીએ કેશમાં ચાંલ્લો કરી અંમે ગુજરાતની સરહદમાં પ્રવેશ્યા..
ત્યાંથી
” ખાતો નથી ને ખાવા દેતો નથીના સ્લોગનવાળા રાજ્યમાં ઠેઠ
વલસાડથી પેટલાદ સુધી જમરાજના જીવડા જેવા હવાલદારોને બલુનની
ખરીદ કિંમત જેટલા રુપિયા કેશ પોસ્ટો પર રોકડા ચુકવી જેસરવા આવ્યા.”
તદ્દન સાચું ચિત્ર. થોડા શબ્દોમાં ઘણું બધું.
LikeLike
શ્રી પ્રવિણભાઇ
આપ દ્વારા હંમેશાં ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે
આવા સાહિત્ય પ્રેમીનાં પગલાં મારે આંગણિયે પડૅ છે.
આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.
આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.
આપનો ખુબ ખુબ આભાર
કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી
LikeLike
જૂના જમાનામાં ગ્રામોફોન પર ‘મુંબઈની જાત્રા’ ની રેકર્ડ બધા ખૂબ સાંભળતા. આવી જ જાત્રા શ્રી ગોવિંદભાઈએ કરાવી દીધી.
મુંબઈની જાત્રામાં પહેલી વાર મુંબઈ જતાં માજીને સમજ પાડતા ભાઈ કહેતા…વાંદરા થઈ મુંબાઈ જવાનું.
માજી હાય ! હાય! કરતા કહેતાં મેર મૂઆ મારે વાંદરા થઈ ને જવાનું ? …આવી જ રંગીલી જમાવટ થઈ ગઈ.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)
આપ દ્વારા હંમેશાં ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે
આવા સાહિત્ય પ્રેમીનાં પગલાં મારે આંગણિયે પડૅ છે.
આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.
આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.
આપનો ખુબ ખુબ આભાર
કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી
LikeLike
મુંબાઇ સરહદમાં પસાર થતાં વચ્ચે “હવાલદાર તુકારામ તોડકેજીએ ડંડો
પછાડી કહ્યું થાંબા થાંબા રુકીતલા (ઉભી રાખો) ચલન કાટના પડીંગ.”
કોદાળો પાંખેથી ઝુલતાં કહે ” અબે હવાલદાર જમીન પર ચલતે વાહનકા
તુમી ચલન કાટીંગ બટ યે તો હવામેં ચલાનેકા વાહન હૈ નો ચલન કાટીંગ”
હવાલદાર કહે ” કાય બગીતલા યે માઝી મુંબાઇ હૈ. “
શબ્દોની આવી જમાવટ ગોવિંદભાઈ જ કરી શકે .મજા આવી ગઈ .
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
આપ દ્વારા હંમેશાં પ્રથમ ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે
આવા સન્માનિત વડિલનાં પ્રથમ પગલાં મારે આંગણિયે પડૅ છે.
આપના પ્રેમ અને હોંશ ભર્યા સંદેશ થકી મન પ્રફુલ્લિત બની ગયુ.
આવો સ્નેહ ને પ્રેમ શબ્દો થકી વહેડાવતા રહેજો.
આપનો ખુબ ખુબ આભાર
કેટલાંક કારણોસર આભાર માનવા મોડો પડેલ છું તો માફ કરશોજી
LikeLike
પ્રથમ દૃષ્ટીએ ગોદડિયો એક ગમાર ગામડિયો લાગે પણ આ ગોદડિયો તો અમેરિકાના એક ખૂબ જ આગળ એવા મોટા શહેરમા રહે છે અને પીએચ.ડી. વાળાને પણ પછાડે એવો છે. એના જેટલા તળપદા શબ્દો કોઈ બોલી બતાવે તો હું જાણું!!
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ
આપ દ્વારા હંમેશાં પ્રથમ ભાવ પ્રતિભાવ પ્રદર્શિત થાય છે એને હું મારું ભાગ્ય માનું છું કે આવા સન્માનિત વડિલનાં પ્રથમ
પગલાં પડૅ છે.