પ્રિય ગોવિંદ ભાઈ
તમારા ગોદડીયા ચોરામાં આવવાની બહુ મઝા આવે છે , આખા મલક ની રાજકારણ ની વાતો બાય ડિયું પણ છીકણી નાં સડાકા બોલાવતી કરતી હોય છે
ગોવિંદભાઈ તમારી કુશળતા ને વખાણવા જેવી કહેવાય
“ હમજી (સમજી)લેજો કે’ ભતરીજો નહિ પણ “ભયત્રીજો ” જ કહેવાય.”
આ બધી ચર્ચાને સાંભળવા લોકોનું મોટું ટોળું જમા થઇ ગયુ ને
કોલાહલ થયો. ……RajnitiMa SAGPANNi Vaato thaay Tyaare TOLU JAME ja !
CHORA par SAARI VAATO thati rahe chhe !
Dr. Chandravadan Mistry http://www.chandrapukar.wordpress.com
Avjo !
તમારા બ્લોગની અવાર નવાર મુલાકાત લઉં છું. બહુ મઝાનું લખાણ હોય છે. પણ કહેવાય છે કે સસલાને ખીરના સ્વાદ માં કેવી લજ્જત પડે ! તેમ રચનાઓને સમજવા માટે એક વર્ગ જોઈએ ! ને એટલે જ સમાજમાં બધી જાતની વાનગીઓ ખવાય છે. મુલાકાત લેતા રહેશો.
શ્રીમાન ગોવિંદભાઈ,
જે રીતે આપ આપના કાવ્યો સજાવી ધજાવીને મુકોછો તે હજુ મને ફાવ્યું નથી, આ
ઉપરાંત હજુ વર્ડ પ્રેસમાં હું લગભગ વિકમાં ચાર પાંચ મારી રચના મુકુછું પણ
ક્યારેય પણ તેમાં કોઈ કોમેટ આવતી નથી, મારો નજીકનો કોઈ મિત્ર વર્ડ પ્રેસ વિષે
જાણતો નથી.
યોગ્ય માર્ગદર્શન આપવા મહેરબાની.
ડૉ. ગોદડિયાજી
આપ તો એક એકથી ચઢિયાતા શબ્દો લીધા છે, હો ભાઈ…………..!
આ પ્રકારના વડાપ્રધાનથી તો
ભ__________તરીજા________ભત્રીજા ન થાય,
મારા ગોદડિયાજી
LikeLike
માનનીય શ્રી કિશોરભાઇ,
ભતરીજા કાતરી ખાય છે દેશને
આપના પાવન પગલે દિવાળી સુધરી ગઇ સાહેબ આભાર
LikeLike
પ્રિય ગોવિંદ ભાઈ
તમારા ગોદડીયા ચોરામાં આવવાની બહુ મઝા આવે છે , આખા મલક ની રાજકારણ ની વાતો બાય ડિયું પણ છીકણી નાં સડાકા બોલાવતી કરતી હોય છે
ગોવિંદભાઈ તમારી કુશળતા ને વખાણવા જેવી કહેવાય
LikeLike
આદરણીય વડિલ શ્રી આતાજી
ગોદડિયો ચોરો આપ જેવા અનુભવીઓના આદર્શ શુભાષિશના અશિર્વાદ થકી ઉજળો છે.
આપ્ના શુભાષિશ સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
“ હમજી (સમજી)લેજો કે’ ભતરીજો નહિ પણ “ભયત્રીજો ” જ કહેવાય.”
આ બધી ચર્ચાને સાંભળવા લોકોનું મોટું ટોળું જમા થઇ ગયુ ને
કોલાહલ થયો. ……RajnitiMa SAGPANNi Vaato thaay Tyaare TOLU JAME ja !
CHORA par SAARI VAATO thati rahe chhe !
Dr. Chandravadan Mistry
http://www.chandrapukar.wordpress.com
Avjo !
LikeLike
આદરણીય વડિલ ડો.શ્રી. ચંદ્રવદનભાઇ,
ચોરો એટલે જ સટાક ચોરો કહેવાય .જ્યાં જાત જાતના ભાત ભાતના સટાકા વાગે.
આપના ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ જ આભાર
LikeLike
શ્રી ગોવિંદભાઈના ચોતરે વાતો કયા ખૂણેથી ફૂટે ને કઈ જગ્યાએ નિશાન લાગે ..એ અંદાજ જોખવા જઈએ પણ કળ ના પમાય. વાંચે જ ભડાકા ખબર પડે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઇ,(આકાશદીપ)
ખરી વાત પણ પણ હું ચેલો કોનો કહેવાઉ ? એ પ્રશ્નનો જરા ખોળી આપશો.
જ્યારે લખવા બેસુ ત્યારે એકાદ બે મુદ્દ વિચર્યા હોય પછી નવો વિચાર આવે એટલે વાતને ઘી ખાંડ મીઠું મરચું ભભરાવી રસાદાર કરવી જ પડે ને?
બસ જ્યારથી ચોરો ચાલુ થયો ત્યારેથી આપ જેવાનો અનેરો સહયોગ પ્રાપ્ત થાય છે એ જ મારૂ સદભાગ્ય છે.
આપના શુભ ભાવના ભર્યા સંદેશ બદલ ખુબ આભાર .
LikeLike
“આ જુઓને આ હરદ (શરદ)પવારને એનો ભતરીજો અજીત પવાર
બાલ ઠાકરેને એનો ભતરીજો રાજ ઠાકરે મેનકા ગોંધી (ગાંધી) ને એનો
ભતરીજો રાહુલ ગોંધી ને રાહુલની મા હોનિયા (સોનિયા) ગોધીને
એનો ભતરીજો વરુણ ગોંધી દીનુ સોલંકીનો ભતરીજો શિવો એમ
હંધાય ભતરીજા ગરહો (ગ્રહો)ની જેમ નડ્યા જ કરે છે ને .”
ગોવિંદભાઈ , અમેરિકામાં બેઠા બેઠા ભારતના રાજકારણનું આટલું બધું
જ્ઞાન અચરજ પમાડે છે !
આ શકકરવાર (શુક્રવાર ) ના ચોરામાં હબૈડકા (સબડકા) નો આસ્વાદ
લેવાની મજા આવી .ગોદડીયા ચોરાના પાર્ત્રોના નામ પણ મજાના છે !
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
આ ભય -ત્રીજાએ રાજકીય નેતૄત્વને પાંગળું બનાવી દીધું છે.
ભતરીજાઓને કોઇ કહેનાર નથી ને કોઇ કહે તો ભતરીજા સંભળવા તૈયાર નથી.
પરમ પુજ્ય કાકા દેશમાંય આપણી “GIC” છે.
મતલબ કે “ગોદડીયા ઇન્વેસ્ટીગેશન સર્વિસ” ચાલે છે (ગમ્મતમાં )
આ બધોય પ્રતાપ આપ જેવા અનેક વડિલોના આશિર્વાદનો જ પ્રતાપ છે.
આપ મારે આંગણિયે પધારી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
LikeLike
સાચી વાત છે, આ બધા જ ભત્રીજા ત્રીજા ભય જ છે, વડપ્રધાનને નોનસેંસ આવા ભત્રીજા જ કહી શકે. કદાચ આ ભત્રીજાઓ કાકાને સારા કહેવડાવસે.
સરસ લખ્યું છે.
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ
આ ભય -ત્રીજાએ રાજકીય નેતૄત્વને પાંગળું બનાવી દીધું છે.
ભતરીજાઓને કોઇ કહેનાર નથી ને કોઇ કહે તો ભતરીજા સંભળવા તૈયાર નથી
આપ મારે આંગણિયે પધારી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
LikeLike
તમારા બ્લોગની અવાર નવાર મુલાકાત લઉં છું. બહુ મઝાનું લખાણ હોય છે. પણ કહેવાય છે કે સસલાને ખીરના સ્વાદ માં કેવી લજ્જત પડે ! તેમ રચનાઓને સમજવા માટે એક વર્ગ જોઈએ ! ને એટલે જ સમાજમાં બધી જાતની વાનગીઓ ખવાય છે. મુલાકાત લેતા રહેશો.
LikeLike
આદરણીય શ્રી રીતેશભાઇ
લખવું એ લેખક્નો ધર્મ ને ફરજ સાથે કર્તવ્ય છે
આપ મારે આંગણિયે પધારી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
LikeLike
શ્રીમાન ગોવિંદભાઈ,
જે રીતે આપ આપના કાવ્યો સજાવી ધજાવીને મુકોછો તે હજુ મને ફાવ્યું નથી, આ
ઉપરાંત હજુ વર્ડ પ્રેસમાં હું લગભગ વિકમાં ચાર પાંચ મારી રચના મુકુછું પણ
ક્યારેય પણ તેમાં કોઈ કોમેટ આવતી નથી, મારો નજીકનો કોઈ મિત્ર વર્ડ પ્રેસ વિષે
જાણતો નથી.
યોગ્ય માર્ગદર્શન આપવા મહેરબાની.
LikeLike
આદરણીય શ્રી કેદારસિંહ્જી
આપને હું શું શીખવી શકું ? છ્તાંય કોઇ વાર ફોન પર વાત કરીશ.
આપ મારે આંગણિયે પધારી સુંદર સંદેશ લાવ્યા તે બદલ ખુબ આભાર
LikeLike