“એક નંબરી બે નંબરી” અને “તુલસી વિવાહને દેશ નેતામા ઘસડી ગયા તે માત્ર તમે જ સરળતાથી કરી શકો. આગળ જે કહી ચૂક્યો છું તે જ ફરી વાર કહીશ. રાજકીય કટાક્ષમાં આપની એક્ષપર્ટી છે.
એક નંબરીના ચેલા બે નંબરી. હાથમાં એક નંબરીવાળા એવો રોફ જમાવી બેઠા છે કે બીજાલોકોએ બે નંબરી થવું પડે . જો ગજ ના વાગે તો આપે કહ્યું તેમ ઘર નંબરી..ઘરભેગા જ સ્તો.
“એક નંબરી બે નંબરી” અને “તુલસી વિવાહને દેશ નેતામા ઘસડી ગયા તે માત્ર તમે જ સરળતાથી કરી શકો. આગળ જે કહી ચૂક્યો છું તે જ ફરી વાર કહીશ. રાજકીય કટાક્ષમાં આપની એક્ષપર્ટી છે.
LikeLike
શ્રી પ્રવિણભાઇ
આપના પ્રેમ સ્નેહથી નિતરતા અનન્ય આર્શિર્વાદ સંદેશ બદલ ખુબ આભાર
બસ આવો સ્નેહ કાયમ નિતરતો રહે એવી આશા.
શાસ્ત્રીજીના ટીપણામાંથી અનોખો નવિન વિષયોનો વારતા સંગહ હ્દય સ્પર્શી હોય છે
LikeLike
એક નંબરીના ચેલા બે નંબરી. હાથમાં એક નંબરીવાળા એવો રોફ જમાવી બેઠા છે કે બીજાલોકોએ બે નંબરી થવું પડે . જો ગજ ના વાગે તો આપે કહ્યું તેમ ઘર નંબરી..ઘરભેગા જ સ્તો.
સપનાં જોતાં જ રહે જો..બે નંબરી તો બે નંબરી.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય શ્રી રમેશભાઇ, (આકાશદીપ)
આ નંબરોની માયાજાળ્માં ભલ ભલા ફસાઇ જાય છે.
આપના પ્રેમ સ્નેહથી નિતરતા અનન્ય આર્શિર્વાદ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
નવા વર્ષના ચોરામાં ગોવિંદભાઈ તમે ગુજરાતના રાજકારણના ચીંથરા ફાડી નાખ્યા !
બધાને બે નમ્બરી થવું છે . મોદી પછી ખરી યાદવાસ્થળી જામવાની છે !
નંબર મેળવવા હોય તો છોડવો પડે અહમ-દા-વાદ”
વાત મુદ્દાની કહી .
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા,
આપના પ્રેમ ઉત્સાહ પ્રેરિત સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
વાહ! ગોદડિયો સપનામાં પણ સાચું બોલે છે.
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,
આપના ઉત્સાહ વર્ધક સંદેશ બદલ ખુબ આભાર
LikeLike