ગોદડિયો ચોરો…સાયેબકો પૈણાવણેકા હૈ.

ગોદડિયો ચોરો…સાયેબકો પૈણાવણેકા હૈ.

=============================================

ગોદડીયો ચોરો

ગોદડિયા ચોરે ચુંટણીના ચમકારા રુપી ચર્ચાના ચકડોળ ફરી રહ્યા છે.

ગોદડિયાજી નારણ શંખજી કોદાળોજી કચોલાજી ભદા ભુતજી અઠાજી

બઠાજી ગોરધન ગઠાજી દરેક રાજ્યોના સમાચાર સમન્વય કરતા હતા.

ત્યાં જ ગબજી ગોદો આવીંગ ને સંદેશો કહીંગ કે હાલિંગ ને હાંભરીંગ.

અમે ઉતાવળે ચકલે પહોંચ્યા ને  ભગાજીનું સંબોધન સાંભળવા લાગ્યા.

“મેં ભગાજી ભાષણિયાજી ચોરે ચકલે ભાષણ ઠોકિંગ તો ધાન (ધ્યાન)સે

હાંભળીંગ (સાભળીંગ) કલ ટોપેશ્વર મફલરેશ્વર કેજરીલાલેશ્વર ભાયેશ્વર

હમદાવાદેશ્વર (અમદાવાદ) આવેશ્વર ઓર લાઇટેશ્વર બીલેશ્વર પાણીશ્વર

લોક્પાલેશ્વર ભ્રષ્ટાચારેશ્વર પરેશ્વર લાંબાલચેશ્વર ભાષણેશ્વર ઠોકેશ્વર ઓર

અદાણેશ્વર અંબાણેશ્વરકો ભાંડેશ્વર ગુજરાતેશ્વર વિકાસેશ્વરકા ભાંડા ફોડેશ્વર.”

“સબ ભાઇયું બેન્યું  ડોસા ડોસિંગકો હમદાવાદ જાવણેકા નોતરા દેવિંગ.

સબકોઘરસે ડોસાજી વાંકી લાકડીંગ ઓર ડોસીયાં હાબેલાજી (સાંબેલાં)

સાથમેં લેકર ચલીંગ હભામેં (સભામાં) જુસ્સા લાવણેકો (લાવવા માટે)

જબ જબ હુત્રોચાર (સુત્રૉચાર) બોલીંગ તબ લાકડિયાં હાબેલાં લહેરાવીંગ”

બીજા દિવસે તો જાણે જાન જોડી હોય તેમ ખટારા ટ્રેકટ્ર્રર ઉંટગાડી કારો

ને મોટર સાયકલોનો કાફલો અમદાવાદના રસ્તે વાજતે ગાજતે ઉપડ્યો.

અમદાવાદમાં પ્રવેશવાના દરેક નાકા ઉપર જડબેસલાક પોલિસ બંદોબસ્ત

ગોઠવી દેવામાં આવ્યો હતો.

રણછોડ રોકડી કહે અલ્યા કોદાળા આટલી બધી પોલિસ અહિંયા કેમ છે.?

કોદાળો કે’  “જબસે યે મોદી સરકાર સીટીંગ તબસે ઉસકે સામને કોઇ મોરચા

નિકલીંગ તબ યે લોગોંકો ડરાવનેકે લિયે સબ નાકે પે પોલિસ ખડકીગ ઓર

પાનીમારકે ઓર ડંડા મારકે સબકો ભગાવીંગ. યે ઇસકી પોલિસી હેંઇંગ.”

જબરજસ્ત મોરચો ને હકડેઠ્ઠ વાહનો જોઇને પોલિસ ટુકડીના વડા હપતાસિંગે

જમાદાર ઝુલ્ફી ઝોંપડી બાબુ બાંઠિયાને બધાને રોકી દેવા હુકમ કર્યો.

ઝુલ્ફી ઝોંપડીએ કહ્યું “અબે આગે નૈ જાવણેકા ઇધર ઠેરણેકા નૈ તો ડંડેકા હવાદ

ચાખનેકો મિલેગા.”

બધાયે વાહનોમાંથી કેજરી જિંદાબાદના નારા લગાવ્યા ને ઝાડુ બતાવ્યાં

એટલે ઝુલ્ફી વિફર્યો ને કહે …………………….

“કેજર્રી બાજરી  ઇધર નૈ ચલેગા. ના રાઉલકે ના બાબુલ. ના શંકર ના કંકર.

ના મિસ્તરી ન ઇસતરી ઇધર મોઢી હીમોઢી ચલેગા હમજે ઉનકો પૈણાવણેકા”

ઝમકુ બા કે’ “મારા ભૈના હારા ગુજરાતમાં સુ (છું) ગુજરાતમાં નોકરી કરે છ ને

પાચા (પાછા)ઇન્દી (હિન્દી)મેં ભાંભરડતા હૈ તારો સાયેબ અતાર (અત્યાર) હુધી

(સુધી)મારા છ કરોડ ગુજરાતી ભાઇઓને બોનો એમ ભાષણ ઠોકતો અતો અવે

તો એય ઇન્દીમાં ભાષણ ભાંભરડતા હે ઇસકા રોગ તમ સબકુ લગ ગયા હે.”

ઝુલ્ફી કે’ “ખરા કહ્યા સાબ ઇન્દીમેં ભરડતા હૈ તો અમ બી એસા ઠોકતે હે.”

કંકુબા કે “એલા અમકુ રોકા કું હે . ચલ આધા ખસ અમકુ જાને દે.”

બાબુ બાંઠિયો કે’ “સાબકો પૈણાવણેકા હૈ . સાબકે સિવાયક બીજા મુરતિયાકો

ગુજરાતમેં  નૈ પેસને દેનેકા હમજી ડોહીયો (ડોશીયો).”

ગોદવરીબા કે’ “અલ્યા તારા સાયેબે તો ચેટલાય વરસે કયુ કે ઉ તો પૈણેલો

છું તો અવે ફરી ચમનો પૈણાવવો સે.પેલાં તો કે’તોતોકે ઉ પૈણેલો નથી.”

ઝુલ્ફી ઝોંપડી કે’ “હમજો માજી યે ચુનાવ પંચવાલે હમધી (સમધિ)ને ફરમાન

જારી કિયેલા (કરેલું) હે કિ દેહમેંસે (દેશમાંથી) જો મુરતિયા બહો બોતેર જેટલા

બબુચકોંકો જાનમેં લાયેગા ઉઅસકે સાથ ધિલ્લીવાલી ખુરસીકે સાથ પૈણાએંગે.”

જમના બા કે’ ” અલ્યા દેહમેં ચેટલે બધે મુરતિયે તૈયાર હેંગે તો તેરે સાયેબકા

નંબર કેસે લગેગા.”

બાબુ બાંઠિયા બોલિંગ ” સાયેબ બડે પાકે આદમી હેંગે .દો સાલસે ઇસ લિયે તો

કિતનોંકો કાપકે સાઇડ પર ધકેલીંગ. બડે સુરમાઓકો ઝુકાવીંગ ઓર ઇનકા

ફાયદા ઉઠાવીંગ ફીર ઉનકો ફેંકિંગ દેવીંગ.”

કોદાળો કે’ “પોંચ વરહ પેલોં આ તારા સાયેબકા દાદા ગુરુ લાલજીન્ગ મોટે

ઉપાડે પી.એમ.ઇન વેઇટીંગ (પહેલો મુરખો ઇન વેઇટીંગ) બનેલા તેમને 

તો તમારા સાયેબે કાયમી વેઇટીંગ જ  બનાવીંગ દેવિંગ.”

ઝુલ્ફી ઝોંપડી કે’ ” એસા હેન્ગા કિ વો ટેમ ખસા જોર લગાઇંગ સબકુ ફિર ફિરકે

કહીંગ કે જાનમેં આવીંગ બટ સાલે એકસો પંદરા જ જાનમેં આવીંગ ઇસ લિયે

ચુનાવ પંચવાલે  સસરાને ના કહિંગ કે અમ ખુરશી નૈ પરણાવીંગ.”

બધાય એકી અવાજે આગળ વધવા હોંકારા પડકારા કરવા લાગ્યા .

એટલે આગળ ઉભા ઉભા ભગાજી ભાષણિયા જોરથી સુત્રોચાર કરવા લાગ્યા

એમની સાથે ચુંથા ચોટલી લલ્લુ લાપસી અમરત શકુની સુત્રોચાર કરતા હતા.

ત્યાં જ ઝુલ્ફી ઝોંપડી ને બાબુ બાંઠિયાએ પોલિસ ડંડાથી પરસાદ દેવા માંડ્યો.

એમની બુમો સાંભળી “ઝમકુ ગંગા જમના ભગી ને કંકુ ડોશીઓ સાંબેલાં લઇને

ઝુલ્ફી ને બાબુ ફરી વળીને કહે મારા ભૈના હારા રાંડવા મેરે ભાયડેકો મારતા હૈ.

મેરે ભાયડેકો મારિંગ તો મેં મારિંગ તુ કાયકુ ડંડેસે ઝુડીંગ.”

“તેરે પાસ પોલિસકા ડંડા હૈ તો અમારે પાસ ઘરકા હાંબેલા હૈ હમજયા.”

એટલામાં હપતાસિંગ બીડી ફુંકતા આવ્યા ને બંને જણને છોડાવીને કહેવા લાગ્યો

“જો તમકુ જાને દેંગે પર માથાકા આપકો પાંચહો (પાંચસો) રુપયા દેના પડેગા.”

ઝમકુબા કે’ “અલ્યા તારા સાયેબ કેતા હે કે મેં ખાતા નૈ ખાવણે દેતા નૈ. ઓર તુ

લોગોકો લુંટનેકા કામ કરતા હેંગે.તેરે ઘરમેં કિતને મરદ હૈ જો એસા ધંધા કરતા હે.”

હપતાસિંગ કે’ “અમ તૈણ ભૈયુ હેન્ગે.મે હપતાસિંગ પોલિસમેં હપતા લેતા હેંગે

ઓર મેરા બડા ભાય તોડસિંગ એમ.એલ.એ (માલ લઇ આવવો ) હેંગે ઓર મેરા

છોટા ભાયા કાતરસિંગ ખિસ્સા કાતરુ છે. હમ સબકા ધંધા એક હી હૈ. સાયેબ તો

ખાલી બફડત્તા હૈ સબ ખાતેં હૈ સ્કુટીવાલે મોટર કારોંમે ફરતે હેંગે.”

જેવાં ડોસા ડોશીઓ લાકડી ને સાંબેલાં લૈને વછુટ્યાં કે હપતાસિંગ ઝુલ્ફી ઝોંપડી

ને બાબુ બાંઠિયો જીવ લૈને નાઠા.

ગાંઠિયો=

“કૈસી કોનસી સેવા એસી દેશભક્તિ સબકો ફલે

  આયે થે કટોરા લેકર ઓર સુટકેશ ભરકે ચલે.”

==================================================

સ્વપ્ન જેસરવાકર

20 thoughts on “ગોદડિયો ચોરો…સાયેબકો પૈણાવણેકા હૈ.

 1. ગોદડીયા ચોરામાં મને જવાનું બહુ ગમે છે ચોરા વાલા બધા ભેગા થઈને બહુ સરસ સાહિત્ય પીરસે છે આ લોકોની વાતો સાંભળીને મને રાજકારણ માં ઘુસ્વાનું મન થઇ જાય છે .પણ વળી એક ઉર્દુ શેર યાદ આવી જાય છે એટલે લાગે છે કે રાજ કરણીય થવું એ મારા જેવાનું કામ નથી ना अहल है वो अहले सियासतकी नज़रमे
  वादे से कभी जिसको मुकरना नहीं आता મતલબ કે જે વ્યક્તિને વચનો આપી આપીને ફરી જતાં નથી આવડતું એ વ્યક્તિ રાજકારણીય માટે અ યોગ્ય છે

  Like

  1. આદરણીય વડિલ શ્રી આતાજી

   ચોરામાં તો દેશ પરદેશની બધી જ વાનગીઓનો થાળ ભરપુર હોય છે.

   રાજકીય રમતોના આટા પાટા અવળા સવળા હોય છે.એમાં આપ જેવા ભોળા માણસ્

   નું કામ નહિ

   આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

   Like

 2. ગોદડીયા ચોરામાં મને જવાનું બહુ ગમે છે ચોરા વાલા બધા ભેગા થઈને બહુ સરસ સાહિત્ય પીરસે છે આ લોકોની વાતો સાંભળીને મને રાજકારણ માં ઘુસ્વાનું મન થઇ જાય છે .પણ વળી એક ઉર્દુ શેર યાદ આવી જાય છે એટલે લાગે છે કે રાજ કરણીય થવું એ મારા જેવાનું કામ નથી ना अहल है वो अहले सियासतकी नज़रमे
  वादे से कभी जिसको मुकरना नहीं आता મતલબ કે જે વ્યક્તિને વચનો આપી આપીને ફરી જતાં નથી આવડતું એ વ્યક્તિ રાજકારણીય માટે યોગ્ય છે

  Like

  1. આદરણીય વડિલ શ્રી આતાજી

   ચોરામાં તો દેશ પરદેશની બધી જ વાનગીઓનો થાળ ભરપુર હોય છે.

   રાજકીય રમતોના આટા પાટા અવળા સવળા હોય છે.એમાં આપ જેવા ભોળા માણસ્નું કામ નહિ

   આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

   Like

  1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

   દેશમાં ચુંટણી ચમક્નો થોડો રંગ જોયો ને પરત આવી બસ બધાય્ને ઝંઝોડવાનૂં કાર્ય કરી દીધું છે.

   બસ દેશની જનતાને સાચા દેશ સેવકોની જરુર છે.

   આપના ભાવ ભરપુર સંદેશ બદલ ખુબ આભાર

   Like

  1. આદરણીય .શ્રી ચંદ્રકાન્તભાઇ અમીન

   સાંઇરામ

   આપ ચોરાંની રંગત માણો છો એ જાણી ખુબ આનંદ થયો.

   શું પુનાના સમાચાર કેવા છે .જણાવતા રહેજો

   આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 3. રમુજી કટાક્ષ ગમ્યો
  Godadiyo thieves

  Hotel is nice to talk godadiya steals elections.

  Brady godadiyaji sankhaji kodaloji kacolaji bhada bhutaji athaji

  Bathaji fire gathaji news all over the state were synthesized.

  Gabaji jab avinga the message that there kahinga the hambharinga halinga.

  We cakale hurriedly arrived and listened to the speech bhagajinum.

  “I bhasaniyaji bhagaji cakale speech thokinga steals the food (notice) C

  Hambhalinga (sabhalinga) Kal topesvara maphalaresvara kejarilalesvara bhayesvara

  Hamadavadesvara (Ahmedabad) avesvara or laitesvara bilesvara panisvara

  Lokpalesvara bhrastacaresvara paresvara lambalacesvara bhasanesvara thokesvara ore

  Adanesvara ambanesvarako bhandesvara gujaratesvara vikasesvaraka phodesvara bhanda. ”

  “Sub bhaiyum benyum dosingako hamadavada javaneka notara devinga Salem.

  Sabakogharase dosaji lakadinga twisted or dosiyam habelaji (sambelam)

  Calinga year for sathamem habhamem (the meetings) passionately lavaneko (to bring)

  Jab Jab hutrocara (sutrocara) Third phase lakadiyam habelam laheravinga ”

  If you have a second life as a camel cars khatara trekatrrara

  With a fleet of motorized bicycle and took off toward their triumphant.

  Watertight up to the police report into the office every Naka

  Was arranged.

  His kodala capitalize fairly say so because the police are here.?

  Kodalo that “ye jabase tabase uske against Modi government sitting in front

  Logonko daravaneke liye ye nikalinga stage or sub-combination khadakiga Police Pay

  Panimarake or squirted sabako bhagavinga mark. Ye isaki heminga policy. ”

  The crew chief of police vehicles at the front of the overwhelming hakadeththa hapatasinge

  Zulfi jhompadi Babu banthiyane officer ordered them to stop.

  Zulfi jhompadie said , “Abe gives javaneka lead the college gives theraneka dandeka havada

  Cakhaneko happened. ”

  All the events that happened in the broom shown jindabadana vehicle kejari

  I tell Zulfi vipharyo …………………….

  “Kejarri millet calega gives college. Raulake of the Babul. Kankara of the Shankar.

  Isatari not mistari of college modhi himodhi calega hamaje user painavaneka ”

  Maybe that way that “hara from my bhaina Sue (am) to six jobs in Gujarat

  Paca (back), indi (Hindi) is a star sayeba bhambharadata atara (so far) hudhi

  (Up to) six crore Gujarati brothers, my speech for anything that Bono ato Away

  However, even if indimam speech bhambharadata sabaku handling the O O said.nHe disease. ”

  Zulfi that “if we are correct in saying Saab indimem bharadata Asa me anything.”

  Kankuba that “some Ella Hay Co. Roca. Dependent variable several visits to scabies. ”

  Babu banthiyo that “sabako painavaneka hai. Sabake unless another muratiyako

  Passion gives gujaratamem deneka hamaji dohiyo (dosiyo). ”

  Godavariba that “ensuring that your sayebe ones of the year, if cetalaya painelo

  If I am away at the camano painavavo. Finally, if that does not painelo of totoke. ”

  Zulfi jhompadi that “ye Election hamajo former pancavale hamadhi (samadhi) of the statutes

  Issued kiyela (A) O lbs dehamense (country) of the muratiya extensive botera

  Babucakonko janamem dhillivali khurasike with layega uasake painaenge with. ”

  Jamana that she ” His Truth dehamem cetale everywhere ready to hang Tere sayebaka

  Casey lagega number. ”

  Babu banthiya Bowling “Bade sayeba faced chap. Hang a big mistake to let the innocent

  Kitanonko kapake dhakelinga on the side. Moth or the Inca citadel suramaoko jhukavinga

  Phir uthavinga phenkinga devinga user benefits. ”

  Kodalo that “ponca varaha pelom sayebaka grandfather Guru lalajinga most of the stars

  Assist the PM in Waiting (First murakho in-Waiting) made ​​them

  Waiting for your sayebe the banavinga devinga permanent. ”

  Zulfi jhompadi that ” Asa Ki Wo henga stop Feeling khasa lagainga sabaku fir phirake

  But that janamem kahinga avinga hundred pandara bake a big threat janamem avinga

  Election pancavale kahinga of father or husband paranavinga um chair. ”

  Honkara padakara all one voice began to grow.

  They are standing in front bhagaji bhasaniya exposure to loud sutrocara

  I choose a messy tuft cuntha amarata sutrocara was Shakuni.

  There’s Zulfi jhompadi banthiyae Babu went to the police squirted commercial.

  I heard a shout , “that way we do the Ganges jamana bhagi dosio from sambelam

  Zulfi Babu and re-arranged to make my bhaina bhayadeko Hai Mere randava hara.

  I maringa Tu Mere bhayadeko maringa kayaku jhudinga dandese. ”

  “If we pass hai tere pass squirted polisaka gharaka hambela hamajaya hai.”

  While BD phunkata hapatasinga came to rescue the others saying:

  “Deng present on the tamaku mathaka apako pancaho (five hundred) rupaya Dena padega.”

  Jhamakuba that “His account gives you sayeba keta khavane I let my husband. Ore content

  Hang luntaneka logoko working. Tere gharamem hai kisi marada Asa business if you do. ”

  Hapatasinga that “we hang bhaiyu taina. hapatasinga polisamem I would hire Hang

  Or Mera Bada bhaya todasinga ML (the material to be taken) to hang or stick

  Comment bhaya katarasinga are kataru pockets. Hum sabaka businesses are the same. If sayeba

  Empty baphadatta hai hai sub khatem skutivale motor karomme hang around. ”

  Salem dosio like to stick sambelam laine vachutyam that hapatasinga Zulfi jhompadi

  Babu took to flight and banthiyo laine lives.

  Ganthiyo =

  “Kaisi konasi Service AC patriotism sabako phale

  Or maybe bowl sutakesa bharake Great year for romance. ”

  ============================

  Jesaravakara dream

  Like

  1. આદરણીય વડિલ બહેન.શ્રી પ્રજ્ઞાજુબહેન.

   જય હો મારાં વડિલ બહેનીનો જોત જોતામાં સાયેબ્કો પૈણાવણેકા હૈ પોસ્ટ્નું અંગ્રેજી રુપાંતર કરી નાખ્યું

   આને જ કહેવાય સાહિત્ય વારસાનો ઘેઘુર વડ્લો જેમાં બધીય ડાળો જુદા જુદા રસ પીરસે

   જેમ કે કાવ્ય ગઝલ કવિતા ભક્તિ રસ ક પછી લેખ હોય ..બસ આવા સાહિત્ય પ્રેમી બહેનીના આશિર્વાદ મલે પછી

   ગોદડિયો ચોરો કેમ ના વિકસે..અવશ્ય વિકસે જ.

   આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

  1. આદરણીય વડિલ .શ્રી દાવડા સાહેબ

   હજુ તો સાયેબ લાલજી જ ઘાટમાં આયા છે બીજા ગધેડાઓ ધોબીઘાટે ગયેલા એટલે રહી ગયા છે

   રાહ જુઓ એમનોય વારો આવ્શે જ આવશે જ

   આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 4. . હમ સબકા ધંધા એક હી હૈ. સાયેબ તો

  ખાલી બફડત્તા હૈ સબ ખાતેં હૈ સ્કુટીવાલે મોટર કારોંમે ફરતે હેંગે.”

  હપતાસિંગ , તોડસિંગ અને કાતરસિંગ તો બધે જોવા મળે છે .

  મજા આવી ગઈ આ ચોરાની મુલાકાત લઈને .

  Like

  1. આદરણીય વડિલ .શ્રી વિનોદકાકા,

   હપતાસિંગ , તોડસિંગ અને કાતરસિંગ તો બધે જોવા મળે છે

   બાકી વગર મુડીનો ધંધો એટલે રાજકારણ.

   આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

 5. “કૈસી કોનસી સેવા એસી દેશભક્તિ સબકો ફલે

  આયે થે કટોરા લેકર ઓર સુટકેશ ભરકે ચલે.”
  Shubh Sandesh !
  Have….Chutani Pate….Kon hashe PM ? Modiji ke Rahulji ???
  Aa Bharat Chhe !
  Chamtkaro hoy Shake !
  Dr. Chandravadan Mistry
  http://www.chandrapukar.wordpress.com
  Avjo @ Chandrapukar !

  Like

  1. આદરણીય વડિલ ડો.શ્રી ચંદ્રવદનભાઇ,

   જોઇએ હવે પ્રજા કેવો ચમત્કાર કરી સત્તા પલ્ટો કરે છે કે નહિ.

   બાકી વગર મુડીનો ધંધો એટલે રાજકારણ.

   આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર.

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s