ગોદડિયો ચોરો…ફેંકાફેંક ચેનલ “બફડાટ” =૧

 ગોદડિયો ચોરો…ફેંકાફેંક ચેનલ  “બફડાટ” =

=======================================================

ગોદડીયો ચોરો

ગોદડિયા ચોરામાં વેતા વગરના નેતાઓની ચલક ચલાણું રમતના એક

મનોરંજક ખેલનો ફેંકાફેંક ચેનલ દ્વારા “બફડાટ” કાર્યક્રમ રાખેલ છે.

“ફેંકાફેંક ચેનલના ચુનંદા  રિપોર્ટરો કોઢીફાડ કોદાળો, ખખડતો શંખ,

ગરધલીયો  ગઠો , ચીમળાયેલું કચોલું , ભમતો ભુત, આઠ વેંતનો અઠો

ધમાલીયો ધૃતરાષ્ટ્ર ને બાર વેંતનો બઠો સાથે કેમેરામેન કાણિયો કોઠિયો

બાબુ બેટરીની ટીમ લઇ ગડમથલીયો ગોદડિયો આવી પહોંચે છે.”

“ફેંકાફેંક ચેનલ એક ખાસ બબુચક  વિવેચકની શોધમાં હતી ત્યાં જ એક

નવ દિપક બુધ્ધુ (ભાજપે જેમને ટિકિટ ના આપી નવરા ધુપ બનાવેલ)

તાલી ઠોકનમ છા ગયે ગુરુમ (ભાજપને છા ને બદલે ચા સંભળાય એટલે)

વારંવાર બોલે છે એ બબુચક નમુનાજીને અમે ટીમમાં સમાવી લીધો હતો.”

ગવારા ટાવરના ચોકમાં “ઢબિલ સેમ્પલ,કાલુ પરસાદ, ઢેબરીવાલ,

કરુણ કીટલી, ધુણાવતીજી, ખરબચડાયમ કાદવ,ગઠબંધન તોડકુમાર

ઉધેવ (ટરમાઇટ)બાખડે,જડતા મોખરેજી ને ભાષણેન્દ્ર ખોદી બેઠા હતા.”

જનતા જનાર્દનનો જુવાળ કાર્યક્રમ માટે તલપાપડ થઇ રહયો હતો.

ગોદડિયાએ કહ્યું ભાઇઓ આજના ખાસ કાર્યક્રમમાં પધારેલ નેતાઓનું

સ્વાગત છે મહેરબાની કરી પુછયેલ પ્રશ્નોનો ઉતર આપી આભારી થશો.

ગરધલીયો ગઠો કે’ “ખરબચડાયમ કાદવજી તીસરે મોરચેકી હવા કેસી

હૈ ? આપ સાયકિલ લેકે સીર્ફ યુપીમેં ઘુમેંગે કિ દેશકે દુસરે પ્રદેશમેં જાયેંગે?

પુરે ભારતમેં ઘુમતે હુએ સાયકિલ પંચર હોગી તબ ક્યા કરોગે.?”

ખરબચડાયમ કાદવ કે’ “તીસરે મોરચેમેં કઇ ખવીસ (ભુતો)હૈ પર મેં ભી

કમ નહિ હું . સબકો હાંલ્લીમેં ઉતારુંગા. સાયકિલમેં પંચર હોગા તો ફીર મેં 

ભાગતા બાબા યોગકા ઢોંગ કરતા હૈ વો ગધા દશ સાલ પહેલે સાયકિલકા

પંચર કરનેકા ધંધા કરતા થા. ઉનકો અચ્છા અનુભવ હૈ ઉસે ઉઠવા લુંગા.

જબ તક ચુનાવ ખતમ નહિ હોગા તબ તક સાયકિલકે પીછે બાંધકે રખુંગા.”

પંજાકા નામોનિશાન મિટા દુંગા. પંજાહી કટવા દુંગા.

” કમલકો મેરા બેટા કહેગા અખિલેશ મતલબ ના ખિલેશ.વો રાત દિન કમલકો

 અ-ખિલેશ અ-ખિલેશ પુકારતા રહેગા. ભાજપા રામ રામ કરતા હૈ તો મેરા ભાઇ તો

રામ ઓર ગોપાલ (રામગોપાલ યાદવ) દોનોં હૈ .”

બોલો હમ તો રામ ઓર ગોપાલ દોનોંકો યાદ કરતેં હૈ. લઘુમતીકે લિયે મેરે

પાસ કાગજખાન હૈ . ધુણાવતીજીકો હમ ધુણાતે રહેંગે .યુપીમેં મેરી સરકાર હૈ

ધુણાવતીજીકા હાથીકો જંજીરોંમે જકડ લેંગે.”

ખાસ બબુચક બુધ્ધુ કે’ “છા ગયે ગુરુ ખરબચુ છા ગયા. ક્યા લાજવાબ જવાબ હૈ.”

“સાયકિલકો સમાલો જરા કહીં બ્રેક ન  લગ જાયે

 ન ખિલને દેનેવાલા અખિલેશકો શોક ન લગ જાયે.”

ખખડતો શંખ કે’ “ધુણાવતીજી આપ ઇતની ભારી કાયા લેકર કૈસે ધુમેંગી ?

આપકા હાથી ભી આપકે વજનસે થક જાતા હોગા.? ઇનકા ખાનેકા પ્રબંધ કેસે

કરોગે. ? ઇસ ચુનાવમેં આપકો કિતની ઉમ્મીદે હૈ.? કાંગ્રેસ ભાજપા સપાકો

કેસે રોકોગે.?”

ધુણાવતીજી હાથી જેસી ચાલસે કુર્શીસે ઉઠી કંધેસે પર્સ ઉતારેકે ચમચેકો દિયા.

“જબ હાથી ચલે તબ ધરતી ધ્રુજે. હમકો  સબ જયકાર સે પુજે.”

“ન હાથી થકેગા ન મેં થકુંગી પુરે પ્રદેશકે સાથ એમ.પી બિહાર ઘુમુંગી ”

“સબકો દીયાહૈ ધોખા યે કાંગ્રેસ ભાજપા સપા સબ બોલેંગે બસપાસે તોબા.”

(યુ.પીમેં ગઠબંધનકી સરકારમેં સબકો રુલાયા હૈ.)

પંજા ઓર કમલકો દોનોંકો હાથીકે પાંવ તલે કુચવા દુંગી. ઓર સાયકિલકો

તો મેરા હાથી સુંઢમીં ઉઠાકે ફેંક દેગા.

“ચારાકે લિયે તો એસા હૈ કિ યે બિહારવાલે કાલુભાઇ સે ચારા લે લુંગી સમજે કે

નહિ કાલુ- ભાઇ-ચારા. જીસને ખુબ ખાયા હૈ ચારા ઉન્હીસે કરેંગે હ ભાઇ-ચારા.”

ખાસ બબુચક બુધ્ધુ કે’ વાહ  છા ગઇ બહનજી ધુણાવતીજી.

“પચ ગયા હોગા સબ ચારા અબ કહાંસે મિલેગા ચારા

સુપ્રિમને રોક લગાઇ ચુનાવ ન લડનેસે ખુદ હે બેચારા”

ગડમથલિયો ગોદડિયો વચ્ચેથી માઇક પકડીને કહેવા લાગે છે.

“લગતા હૈ કિ યુ.પીમાં જમેગા બડા ઘમાસાનકા સંગ્રામ

નેતા લોગ થક ગયે હૈ સોચનેકે લિયે માંગતે એક વિરામ.”

 

ફેંકાફેંક ચેનલકે “બબડાટ” કાર્યક્રમકા દુસરા ભાગ અગલે હપ્તે…

ગાંઠિયો=

“જહાં શર ન ઝુક જાયે ઉસે દર નહીં કેહતે

ઓર હર દર પર ઝુક જાયે ઉસે શર નહીં કેહતે.”

(દર= મંદિર મસ્જીદ ચર્ચ ગુરુદ્વારા કે જિનાલય )

==================================

સ્વપ્ન જેસરવાકર

12 thoughts on “ગોદડિયો ચોરો…ફેંકાફેંક ચેનલ “બફડાટ” =૧

  1. ગોદડીયા ચોરની વાતો બહુ આનંદ દાયક હોય છે ચેલસીના લગ્નમાં સુરેશ્વર મહાસમર્થ સંસ્ક્ર્તના મહા વિદ્વાન પુ 100008 ચેલસીના લગ્નમાં ગોરબપાઓને સરસ કેળવણી આપી હશે .

    Like

    1. આદરણીય વડિલ શ્રી આતાજી

      બહુ સરસ શિખામણ આપી છે

      આપની આ કોમેન્ટ હું આજે જ્યારે લેખ પ્રસિધ્ધ થશે ત્યારે જરુર મુકીશ.

      આપના આશિર્વાદ ભર્યા સંદેશ બદલ ખુબ જ આભાર

      Like

  2. ચેનલો વાળા દોડી દોડી થાકી ગયા…કેટલે પહોંચે? થોડું ગબડાવે રાખે..ભાઈ ૨૪ કલાક વાતો વાટવાની.આપે પણ જોઈ , માણી ને ચોતરે ઠબકારી દીધી…ચૂંટણીની રંગત મજાની. મજા લાવી દીધી..પક્ષોની ઓળખથી આપે.

    કેટલાને ઓળખો છો? ..શ્રી ગોવિંદભાઈ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

    1. આદરણીય શ્રી રમેશભાઇ (આકાશદીપ)

      ચોરામાં તો દદેશ દેશાવરની વાતો થાય શ્રી રમેશભાઇ લગભગ ઘણા ખરાને ઓળખું છું

      બસ કદી ઓટલે તો ચોતરે તો કદી બલુને ચઢીયે તો કોઇ દિ ચેનલે ચઢીયે.

      આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

      Like

  3. “લગતા હૈ કિ યુ.પીમાં જમેગા બડા ઘમાસાનકા સંગ્રામ

    નેતા લોગ થક ગયે હૈ સોચનેકે લિયે માંગતે એક વિરામ.”

    ફેંકાફેંક ચેનલકે “બબડાટ” કાર્યક્રમકા દુસરા ભાગ અગલે હપ્તે…

    Aaa ChuTani mazaaNi chhe.
    yupiMaa kai Saaru Thaay To Congress tyre Delhi ChoDavaa Mate Taiyaara hashe.
    Pan…
    A GujaratNu MODIDU RAJGADI par Avshe ke Nahi ????
    Aa Chutani pahela koi JYOSHADO chhe ke nahi ??? Je Mane ano JAVAD Kahe ??
    Godadiyaaji…ChoraaNi charchaaMa aa jata Puchhjo !

    Chandravadan
    http://www.chandrapukar.wordpress.com
    Avjo @ Chandrapukar !

    Like

    1. આદરણીય વડિલ ડો. શ્રી ચંદ્રવદનભાઇ

      યુપીમાં જ ખિચડો થવાનો છે..

      રાજકીય રમતોના આટા પાટા અવળા સવળા હોય છે.

      આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

      Like

  4. ચેનલના બધા એંકર જોરદાર છે હવે અરનબ ગોસ્વામી, કરણ થાપર અને રાહુલ કંવલની છૂટ્ટી થઈ ગઈ સમજો. ચેનલને એટલી બધી જાહેરખબરો મળસે કે પ્રોગ્રામ ૧૦ મિનીટ અને બ્રેક ૨૦ મીનિટની રાખવી પડસે.

    Like

    1. આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ

      આ એન્કરો બધાય ટેન્કરો જેવા જ છે

      જો આ ચેનલ ચાલી જાય તો મજો પડી જાય.

      રાજકીય રમતોના આટા પાટા અવળા સવળા હોય છે.

      આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

      Like

  5. બબડાટ ચાલુ રાખજો અમારે ય ૩૦મી સુધીમાં નીર્ણય લેવાનો છે તો બબડાટમાંથી એકાદ ચમકારો મળી આવે 🙂

    કેમ હસ્યો?

    અરે ભાઈ દાંત છે ત્યાં હુધી હસી લેવું જોઇએ કે નહીં ? જો કે ઈ વાતનું ધ્યાન રાખવું પડે કે હસવા જાઈએ ને કોઈક દાંત જ તોડી ન પાડે.

    નહીં તો પાછું હસવામાંથી ખસવું થઈ જાતા વાર નો લાગે !

    લ્યો ત્યારે હવે મળીએ પાછા બ્રેક કે બાદ.

    Like

    1. આદરણીય શ્રી અતુલભાઇ

      તમારે તો શિયાળ કે પરવિન બે માંથી એક કે પછી કલ-સરિયા પર બટ્ન દબવાનું છે.

      રાજકીય રમતોના આટા પાટા અવળા સવળા હોય છે.

      આપના આશિર્વાદ રુપી સંદેશ બદલ ખુબ આભાર

      Like

Leave a comment