ગોદડિયો ચોરો..ફેંકાફેંકનો બફડાટ-૨

 

ગોદડિયો ચોરો..ફેંકાફેંકનો બફડાટ-૨

============================================

ગોદડીયો ચોરો

“ફેંકાફેંક ચેનલના ચુનંદા  રિપોર્ટરો કોઢીફાડ કોદાળો, ખખડતો શંખ,

 ગરધલીયો  ગઠો , ચીમળાયેલું કચોલું , ભમતો ભુત, આઠ વેંતનો અઠો

 ધમાલીયો ધૃતરાષ્ટ્ર ને બાર વેંતનો બઠો સાથે કેમેરામેન કાણિયો કોઠિયો

 બાબુ બેટરીની ટીમ લઇ ગડમથલીયો ગોદડિયો આવી પહોંચે છે.”

“ફેંકાફેંક ચેનલ એક ખાસ બબુચક  વિવેચકની શોધમાં હતી ત્યાં જ એક

નવ દિપક બુધ્ધુ (ભાજપે જેમને ટિકિટ ના આપી નવરા ધુપ બનાવેલ)

તાલી ઠોકનમ છા ગયે ગુરુમ (ભાજપને છા ને બદલે ચા સંભળાય એટલે)

વારંવાર બોલે છે એ બબુચક નમુનાજીને અમે ટીમમાં સમાવી લીધો હતો.”

ગવારા ટાવરના ચોકમાં “ઢબિલ સેમ્પલ,કાલુ પરસાદ, ઢેબરીવાલ,

 કરુણ કીટલી, ધુણાવતીજી, ખરબચડાયમ કાદવ,ગઠબંધન તોડકુમાર

ઉધેવ (ટરમાઇટ)બાખડે,જડતા મોખરેજી ને ભાષણેન્દ્ર ખોદી બેઠા હતા.”

ધમાલિયો ધૃતરાષ્ટ્ર કે’  “જડતાબોન મોખરેજી  આપકે બોંગાલમેં (બંગાળ)

આપને ભાજપ કોંગ્રેસ ઓર માર્ક્સવાદીયોંકા સુપડા સાફ કર દીયા હૈ અબ

યે લોકસભામેં આપકો કૈસા લગતા હૈ .?”

જડતા મોખરજી કે’ ” બોંગાલી લોગ બડે શોંણે (શાણે) હોતે હૈ. વો લોગોકો

મેંને માર્ક્સવાદીયોંકી ચોંગલસે (ચુંગલ) છોડાયે હૈ. મોતદાન (મતદાન) કે

દિન સોબ (સબ) બોંગાલીબાબુ યે અપની દીદીકા સોંથ (સાથ) દેકર ભોંઇદુજ

(ભાઇબીજ)કા રોંણ (રુણ) ચોંકાયેંગે (ચુકાયેંગે) મેંને ઘોણ દોંતરડા (ઘણ દાતરડું)

કો મિટા દિયા ઉસી તરહ કોંમલ (કમલ) પોંજા (પંજા)કો મિટા દેંગે. અબકી બાર

દોં પોંખડીવાલા પોંતા ( (બે પાંખડીપાન- તૃણમુલનું નિશાન) ખોલવાયેંગે

(ખિલેગા.)”

બબુચક વિવેચક કે’  “ક્યા બાત હૈ જોંડતાજી આપ ખોબ ખિલ ગયે..બલ્લે..બલ્લે.”

“આપ નામ  જડતાજી ઓર આપકી અટક મોખરેજી

 કોન જાને કબ રુઠે આપ ઓર ચુનાવપંચસે નારાજી “

બાર વેંતનો બઠો કે’  જડતાજીને એક બાત સો આની સચ કહી.

“બંગાળી લોકો પ્રણવદા કહે તો પ્રોનવદા બોલે . બસમાં આયો એમ કહેવું

હોયતો “બોસ મેં આયો “કહે . જો પાકિસ્તાન ખતરનાકક છે એમ કહેવું

હોય તો કહેપોકિસ્તાન ખોતરનાક છે . એમ મતદાન ને મોતદાન બોલે છે.”

“મોતદાન (મતદાન) જનતા કરતી હૈ ફીર યે ટેક્સ વો ટેક્સ યે દાન

યે ધનદાન પંચાયતકે ચુનાવ ધારાસભાકે ચેનાવ, નયા પુલ નયા ટેકસ

નયા રોડ નયા ટેકસ વો ચુકાતે ચુકાતે જનતા સચમેં મોતદાન કર રહી હૈ.”

ભમતો ભુત કે’ ” ભાઇ કરુણ કિટલીજી કૈસા લગતા હૈ આપકો. કોરટમેં દલીલ

કરના ઓર જનતા જનાર્દનકી કોરટમેં મત માંગતે સમય હાથ જોડના દોનોંમેં

ક્યા ફરક હૈ.?આપકી કિટલી અભી ભી ગરમ હૈ યા ઠંડી હો ગઇ હૈ.?”

કરુણ કિટલી કે” કોર્ટમેં જજસાબકે સામને અદબસે ખડા રેહના પડતા હૈ યહં મત

માટે જનતાકે સામને હાથ જોડના પડતા હે ગીડગીડાના પડતા હૈ. જજસાબ તો

દલીલેં સુનતે હેં વહાં એક યા દો જજસાબ હોતેં હેં યહાં તો એક ઇલાકેમેં તરહ

તરહકે લોગ જજસાબ બનકે ભાંતી ભાંતીકે સવાલ કરતેં હેં. “

ચુનાવપ્રચારકા બ્યોરા દેતે સમય  પ્રમુખ ઓર સબસે બડા હોદાકે  પ્રત્યાશીકે

સામને ખડા રેહના પડતા હૈ .ટીવીવાલેં તરહ તરહકે સવાલ કરતેં હે.”

“વહાં જજસાબ હોતે હૈ તો યહાં કર્જસાબ  હૈ .ઉન્હોંને મુજે રાજસભામેં ભેજકે સાંસદ

બનાયા ઉસકા કર્જ હૈ ઇસ લિયે વો મેરે લિયે કર્જસાબ હે.”

“ઉનકી ચાય કે લિયે મેરે જેસી ગરમ કિટલી કહીં ભી નહી મિલેગી.”

“જબ કોઇ મુદા ગરમ હોતા હૈ તો કર્જસાબ મુજે કાગજ પકડાકે ટીવી ચેનલમેં તો

કોઇ બાર કોર્ટમેં તો કઇ બાર ચુનાવપંચમેં ભેજ દેતેં હૈ.ભાઇ યે અમરતસર હૈ કિ

ભમરતસર યે મેરી સમજમેં અબ તક નહી આતા હૈ.”

બબુચક વિવચક કે’ ” છા ગાયા ગુરુ ભમરતસરમેં ભમ ગયા ભાઇ કિટલી.”

“ગુજરાતકે ચુનાવમેં મેંને કઇ નેતાઓકો ગાલી દી

ઉસ સમય સબ નેતાઓંકો મેરી જબાન વા’લી થી

કર્જસાબને તેરે કર્જકો યાદ કર  મેરી સીટ થમા દી

મેરી રાજકીય કારકીર્દીકો ઉસી કર્જસાબને ભુલા દી “

ગડમથલિયો ગોદડિયો કે’  આજ સમયકી પાબંધીસે અગલી ચર્ચા અગલે હપ્તે.

” સુરક્ષિત રહે અવશ્ય મતદાન કરે અપના મતાધિકારકા સદઉપયોગ કરે.

કીસી લોભ લાલચ બગૈર અચ્છે ઓર સચ્ચે પ્રત્યાશીકો ચુને. “

“દેશકા  ઋણ અદા કરનેકા અવસરકે લિયે અચુક મતદાન કરેં ઓર કરવાયેં.”

“વંદે માતરમ…નમસ્કાર…આદાબ…વાહે ગુરુ ફતેહ…જય હિંદ.”

ગાંઠિયો=

“ભરોસા કિયા જિન પર ઉસીને હમેં લુંટા હૈ

 કહાં તક નામ ગિનવાયે સભીને મિલકર લુંટા હૈ !”

==================================================

સ્વપ્ન જેસરવાકર

 

8 thoughts on “ગોદડિયો ચોરો..ફેંકાફેંકનો બફડાટ-૨

  1. “ભરોસા કિયા જિન પર ઉસીને હમેં લુંટા હૈ

    કહાં તક નામ ગિનવાયે સભીને મિલકર લુંટા હૈ !”
    This is a Fact !
    It’s sad.
    Hope there is the End.
    May be there is the HOPE in the CHANGE.
    Dr. Chandravadan Mistry
    http://www.chandrapukar.wordpress.com
    Inviting you all @ Chandrapukar !

    Like

  2. Pragna Vyas

    To Me
    ..
    Today at 12:32 PM

    ‘“દેશકા ઋણ અદા કરનેકા અવસરકે લિયે અચુક મતદાન કરેં ઓર કરવાયેં.”
    આપની આ વાત સાચી અને ખૂબ અગત્યની
    “ભરોસા કિયા જિન પર ઉસીને હમેં લુંટા હૈ
    કહાં તક નામ ગિનવાયે સભીને મિલકર લુંટા હૈ !”
    વાહ્
    આ અંગે અમારું માનવું છે કે લૂંટાનાર પણ જવાબદાર છે
    ગાફીલ રહીશ ગમાર તું, ફોગટ થઇશ ફજેત;
    હવે જરૂર હોશિયાર થઇ, ચેત ચેત નર ચેત !

    Like

  3. “ભરોસા કિયા જિન પર ઉસીને હમેં લુંટા હૈ
    કહાં તક નામ ગિનવાયે સભીને મિલકર લુંટા હૈ !”
    તદ્દન સાચી વાત છે, સવાસો કરોડના દેશમાં આજે એક ઈમાનદાર નેતાને શોધવો મુશ્કેલ છે.

    Like

Leave a comment