મચ્છર પુરાણે મઝા કરાવી-અહીં પણ મચ્છર કરડે પણ અહીં મૅલેરીઆ, ડેંગ્યુ ન થાય અને બિચારા ભોળા એક ઝાપટ પડે અને…ત્યાંતો
વારાણસી ઘાટે ઇલે.શોક આપવાનું રૅકૅટ થી જીવતા દોઝખ ! અથવા એમ જ વહાવી લો
……………………..
પ્રખ્યાત રમુજમા પૅરડી બનાવી શકો
વો આયે તો શાદી હોય
ઊસ બીન દુજા ઔર ન કોઇ
સારી રાત ગાયે બિરહા કે અચ્છર
હે સખી સાજન ?
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
મારા શબ્દોને વિનોદ વિહાર પ્રોડેક્શન દ્વારા ચિત્રપટ પર ચમકાવવા બદલ આભાર
આપના શુભાષિશ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
હાસ્યની સાથે ગજબનું હ્યુમર રજુ કરતી પંચાયત પુરાણે મઝા કરાવી દીધી.
LikeLike
.શ્રીમાન રિતેશભાઇ
આપ જેવા પ્રેરક વાચકોના સન્માનીય શબ્દોના વહન થકી આ બધું શક્ય બને છે સાહેબ,
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
પંચાયતમાં એક મચ્છરે બહુ સત્ય વાત કહી કે વચનો બક બક કરવા માટે હોય પાળવા માટે ન હોય
LikeLike
આદરણીય વડિલ .શ્રી આતાજી
સાચી વાત આતાજી..વચનો પાળવાના જમાના તો ગયા
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
એક જ શબ્દને આટલી વિવિધતાથી રમાડવો ,એ આપનૉ કલ્પના શક્તિની દેન છે…મચ્છર પુરાણની કથા મજાની માણી..ભલે એ કટાક્ષીકા છે.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
આદરણીય વડિલ .શ્રી રમેશભાઇ (આકાશદીપ)
શબ્દોની માયાજાળ કરવાનું કર્તવ્ય એક તો ડફોળ માસ-તર હતો એટ્લે આવડે જ ને !
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
વાતની વાત અને લાતની લાત. રાજકારણીય કટાક્ષને કાવ્યરૂપે રજુ કરવાની કુશળતા તમારા જેવી કોઈનામાં જોઈ નથી. હવે દિલ્હીમાં અને અમદાવાદમાં શું? ખુબ સરસ..
LikeLike
શ્રી પ્રવિણભાઇ
હવે દિલ્લી ને અમદાવાદની રાહ જોવાની.
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
ગોવિંદભાઈ તમારું આજના ચોરાનું મચ્છર પુરાણ વાચવાની મજા આવી .
હવે તો ન .મો. ગંગાને ચોક્ખી કરવાનાં છે એટલે મચ્છરો માટે મુશ્કેલી ઊભી કરી .
ગુજરાતના મચ્છરો કાશીમાં ગયા હતા હવે કાશીના ક્યાં જશે !
“ગંગા તટકે ઘાટ પે ભઇ મચ્છરોંકી ભીર (ભીડ)
કોન પીયેગા કબ પીયેગા કીસકા રુધિર (લોહી)”
સરસ . ધન્યવાદ
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
બધાંય મચ્છરો સુનામીમાં તણાઇ ગયાં છે
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
ગંગા શુદ્ધિકરણની સાથે સાથે નેતા શુદ્ધિકરણ પણ થવું જોઈએ.
LikeLike
માનનીય સાહેબ શ્રી એમજી
નેતા શુધ્ધિકરણના આરંભો હર ગામ શહેરથી શરુ થવા જોઇએ
આપના શુભ સંદેશ બદલ ખુબ આભા
LikeLike
આદરણીયશ્રી. ગોદડિયાજી
કેમ છો હવે તો ગુડનાઈટ પણ વાપરવાની જરૂર નથી.
બધા મચ્છરો ગાયબ થઈ ગયા,
ખુબ જ સરસ
LikeLike
માનનીય કિશોરભાઇ
સાચી વાત મચ્છરો વાયરામાં વહી ગયાં
આપના શુભ સંદેશ બદલ ખુબ આભાર
LikeLike
ખરેખર આપણા નેતાઓ મચ્છર જેવા જે છે, ખાલી લોહી પી ને મૂકતા નથી, મેલેરિયા પણ ફેલાવે છે. અન્નાનું ડી.ડી.ટી. પણ પચાવી ગયા!!!
LikeLike
આદરણીય વડિલ શ્રી દાવડા સાહેબ,
આપ અમ આંગણિયે કુમકુમ પગલાં પાડી શબ્દ ગુલાલ સમ સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર
LikeLike
મચ્છર પુરાણે મઝા કરાવી-અહીં પણ મચ્છર કરડે પણ અહીં મૅલેરીઆ, ડેંગ્યુ ન થાય અને બિચારા ભોળા એક ઝાપટ પડે અને…ત્યાંતો
વારાણસી ઘાટે ઇલે.શોક આપવાનું રૅકૅટ થી જીવતા દોઝખ ! અથવા એમ જ વહાવી લો
……………………..
પ્રખ્યાત રમુજમા પૅરડી બનાવી શકો
વો આયે તો શાદી હોય
ઊસ બીન દુજા ઔર ન કોઇ
સારી રાત ગાયે બિરહા કે અચ્છર
હે સખી સાજન ?
ના સખી મચ્છ ર
LikeLike
આદરણીય વડિલ બહેન શ્રી પ્રજ્ઞાજુબહેન
આપ અમ આંગણિયે કુમકુમ પગલાં પાડી શબ્દ ગુલાલ સમ સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર
LikeLike
himatlal joshi
To Me
May 11 at 7:27 PM
આ વખતે મચ્છર મંડળ કાશી માં ભેગું થયું .ગંગા સફાઈ ની વાત સાંભળી એક મચ્છર ને ચિંતા થઇ
ત્યારે અનુભવી મચ્છરે કેવી સાચી વાત કરી કે વચનો આપવાનું ફક્ત બોલવાનું હોય પાળવાનું
ન હોય
.
જેસર્વાકર ગોવિંદ ભાઈ બહુ સરસ ગોદડીયો ચોરો જમાવ્યો
LikeLike
આદરણીય વડિલ શ્રી આતાજી
આપ અમ આંગણિયે કુમકુમ પગલાં પાડી શબ્દ ગુલાલ સમ સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર
LikeLike
Vinod Ganatra
To Me
Today at 2:29 AM
Dear Govindbhai,
Thank you for your beautiful article & Poetry. It is very nicely projected election’s scenario.
Your style is very good way of telling story.
Regards.
Vinod Ganatra.
LikeLiked by 1 person
આદરણીય વડિલ શ્રી વિનોદભાઇ ગણાત્રા સાહેબ
આપ અમ આંગણિયે કુમકુમ પગલાં પાડી શબ્દ ગુલાલ સમ સંદેશ લાવ્યા તે બદલ ખુબ ખુબ આભાર
LikeLike