ગોદડિયો ચોરો…ગોદડિયો ગબડ્યો ત્રીજા કદમે.

ગોદડિયો ચોરો…ગોદડિયો ગબડ્યો ત્રીજા કદમે.

==============================================

મિત્રો આપ સહુને ૬૬ મા પ્રજાસત્તાક દિન કેરી શુભ કામના.

====================================================================

ગોદડીયો ચોરો

આજે ગોદડિયો ચોરો બે પગલાં પુર્ણ કરી ત્રીજા કદમે ડગ માંડે છે.

2 Year Anniversary Achievement

Happy Anniversary with WordPress.com!

You registered on WordPress.com 2 years ago!

Thanks for flying with us. Keep up the good blogging!

” ચલાવી લીધો છે  ચોરાને હર કદમે

   ગામ ગપાટા સાથે કટાક્ષ કેરા નગમે

   લઇ ગયો યમ ઓબામા મોદીને આંગણે

   ભાવ પ્રતિભાવ દઇ બાંધ્યો પ્રેમ તાંતણે “

કૃતિઓ =======================  ૧૨૮

ભાવ પ્રતિભાવના મંગલ નાદ =======  ૧૦૨૦

ગોદડિયાની ગોદડીમાં સફર કરનાર===  ૮૫૭૫૫

બસ જેમ વરહ ચલાવી લીધો છે તેમ હવે પછીના વર્ષોમાં પણ…..

આ ગોદડિયાને સહી લેજો બાપલિયા મારા…………………

ગોદડિયારામના સસ્નેહ વંદન..નમસ્કાર..સલામ

=================================================

સ્વપ્ન જેસરવાકર

 

8 thoughts on “ગોદડિયો ચોરો…ગોદડિયો ગબડ્યો ત્રીજા કદમે.

 1. શ્રી ગોવિંદભાઈ

  સરસ રીતે ,વાવટો ફરકાવ્યો.અનેક વિધ વિષયો પર, સહજ રીતે, પાત્રો દ્વારા વહેતી ગંગાનું આચમન કરાવતી આપની કલમ…આમ સદાય ચોરે ગુંજતી રહે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Like

 2. શ્રીમાન. ગોદડિયાજી

  ત્રીજા વર્ષની મંગલ પ્રભાતે

  ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ

  આપના ચોરાની ચટ્ટપટ્ટી વાતો કરતા રહેશોજી.

  અમો બધા શુકરવારની રાહ જોઈ ને બઠા છે, હો…… મારા ભાઈ.

  Liked by 1 person

 3. આનંદો ….

  ભારતનો ૬૬ મો પ્રજાસત્તાક દિન

  ગોદડિયાં ચોરાનો ત્રીજો વાચક-હાસ્ય સત્તાક દિન ,,,,,

  ગોવિંદભાઈ આપને ૬૬ મા પ્રજાસત્તાક દિન સાથે સાથે ગોદડિયાં ચોરાની ત્રીજા વર્ષ પ્રસંગે શુભ કામના.

  Liked by 3 people

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s