ગોદડિયો ચોરો…લ્યો બોલો ઓબામા ય ઓછા નથી.!!!!!!!!
====================================================

અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાજી ભારતના પ્રજાસત્તાક દિને મુખ્ય
મહેમાન બની પધારે છે .અમેરિકામાં ઓબામા સાથે વહીવટી તંત્રમા
જોડાયેલા ગુજરાતી મિત્રોએ ” ગોદડિયા લેન્ગ્વેઝ ટ્રાન્સફર “ ટીમના
સર્વે સર્વા મિસ્ટર કોદાળાજીનો સંપર્ક કર્યો.
ગોદડિયા ચોરાની બેઠક જામી ત્યારે કોદાળાજીએ કહ્યું મને ઓબામાજીને
ગુજરાતી શબ્દો શીખવવા માટે આમંત્રણ મલ્યું છે.
” ચલો બુલાવા આયા હૈ ડોબામા ને બુલાયા હૈ
ડોબામાને બુલાયા હૈ માશેલ તો મનાયા હૈ “
મૌર્ય હોટલમાં કોદાળાશંકર પાવડાશંકર ટોપલાણી બની ઠની પહોંચી ગયા.
ઓબામાને મળવા સોનિયાજી ને કોંગ્રેસીઓ સાથે ગુલામનબી આઝાદ આવ્યા.
મોદીજીએ અમેરિકા-યુનોમાં હિંદીમાં ભાષણ કરેલું એટલે સોનિયા હિંદીમાં બોલ્યાં.
સોનિયાજી કહે ” ઓબામાજી મેરી બંગાલમેં ખડે હૈ વો ગુલામ નઇ આઝાદ હે.”
( મેરી બગલમેં ખડે હૈ વો ગુલામ નબી આઝાદ હે.)
“હમરે સાથ ઢોતીવાલે હે વો બકાલુ ફરસાદ કાદવ હે…નમસતે ઓબામાજે.”
ઓબામાજી કહે ” મિ. ખોદારાજી વિન્ટરમેં ખચમે (કચ્છ) મોર્નિગમેં ઇટ વોટ ધેટ ?”
કોદાળો કહે “ઓબામાજી એને અડદિયું …અડદિયું..અડદિયું..કહેવાય. !
ઓબામા કહે ” વોટ સે ખરદિયું..ખરદિયું…ખરદિયું..ખરદિયું.
કોદળો કહે નહિ ફાવે ” રે’વા દ્યો..સે મી વોટ યોર પાર્ટી સિમ્બોલ. ડોન્કી..રાઇટ.
ઓકે ડોન્કી વી સે ઇન ઇન્ડિયા ગધેડો. યુ આસ્ક મોદી આઇ વોન્ટ ઇટ ગધેડિયું.”
ઓબામાજી કહે “મિસ્તર મોઢીજી આઇ વોન્ટ ઇટ છોકરા (ઢોકળાં )રમન(ખમણ )
એન્ડ ઢધેડિયું (અડદીયું). ઇટ ઓલ ઢુજરાતી (ગુજરાતી ) પાઇસીઝ .”(સ્પાસીઝ)
ઓબામા કહે ” નાઇસ કન્ટ્રી . ગુડ કન્ટ્રી . ડિફરન્ટ પીપલ ધેન નો વોર નો ગન .
બાય પીસ ટેક ફ્રીડમ ઓલ હેપન બિકોઝ ગેંધી (ગાંધી) બેપુ (બાપુ) મે બી માય
અમેરિકા હેઝ સમ બેપુ ધેન વી પ્રાઉડ ફોર હીમ.. પ્લીઝ ગીવ સમ બેપુ અસ.”
કોદાળો કહે ” મોદી સાયેબ એમને એશઆરામ બાપુ, હરામલાલ બાપુ, ને પેલા
નિત્યાનંદ એ બાપુઓ એમને પધરાવી દો. અમેરિકનોય જાણે કે ભોંપુ મલ્યા.”
ઓબામા કહે ” મિ મોઢી વી હેવ બીલ ગેટ એન્ડ ગોલ્ડન ગેટ . વોટ યુ હેવ ?”
મોદીજી કહે ” યુ હેવ ઓન્લી ટુ ગેટ .માય ભારત વી હેવ ફોર ગેટ. યુ નો ડોબામા.”
” ગેટ વે ઓફ ઇન્ડિયા ” ” ચર્ચ ગેટ “ ” ઇન્ડિયા ગેટ “ “હરદ્વાર” (ઓલ ગેટ)
મિશેલ કહે ” હલ્લો હની આઇ વોન્ટ સી ધ ઠાજમાલ (તાજમહાલ).”
કોદાળો કહે ” હલ્લો મશાલબોન યુ નો હુ બીલ્ડ તાજમહાલ ?”
મિશેલ કહે ” યસ યસ આઇ નો વેરી વેલ ” સારેજહાં “ બીલ્ડ ઠાજમાલ.”
મોદીજી હૈદ્રાબાદ હાઉસ પહોંચ્યા ને બંન્ને સાથે રાજપથ પહોંચ્યા.
ભારતની આન બાન શાન સમી ભવ્ય પરેડ વરસાદમાં સાથે બેસી નિહાળી.
ઓબામાજીએ પોતાનું સંભાષણ સંબોધન કર્યું તે ખરેખર અદ્વીતિય ને સચોટ હતું .
” ભવ્ય ભાડતના ફરજાજનો (પ્રજાજનો) નમસટે (નમસ્તે ) મૈ.મૈ પ્રાઉડ ભર (ફીલ)
સખતા (શકતા) હેંગે કિ આજ મૈં..મૈં ભાડતકા “ફરજાસટાક” (પ્રજાસત્તાક) ડે પર
મે’માન (મહેમાન) હુંગા.મૈ ગનું કરાર (અણુંકરાર) બડાબડ સંપન્ન ક્ડુંગા (કરુંગા).”
( “ફરજા-સટાક”=” કેમકે સરકાર નેતાઓ વાયદામાંથી સટાક દઇને ફરી જાય છે .”)
” મૈં મૈં મૈં તોડા (થોડા ) ધુંગા (દુંગા) જાડા (જયાદા) લે જાઉંગા .”
જોય હેંદ…….જોય હેંદ….. (જય હિંદ).
મોદીજી સાથે એમના પ્રધાનો વિચારમાં પડ્યા કે ઓબામાજી આ શું બોલી રહ્યા છે. ?
કોદાળો કહે ” ઓબામાને બે દા’ડામાં ખબર પડી ગઇ એટલે જ એ બે વાર બોલ્યા.”
“જોય હેંદ જોય હેંદ …નેતાઓ ને અમલદારોની ખાયકીની હદ જોઇ .”(જોય હદ )
ઓબામાએ મિશેલને કહ્યું ” બડે બડે દેશોમેં એસી છોટી બાતેં હોતી હૈ.”
મોદી ગાંજયા જાય એવા છે એ કહે “હમ જહાં ખડે હોંગે લાઇન વહીં સે શુરુ હોંગી.”
ઓબામા ગુજરાતી ગરબાના લહેંકામાં ગાતા જાય છે ને ઝુમતા કુદતા ગાય છે ….
” મેરા નામ હૈ ઓબામા
મત તો લીધા ખોબામાં
અમેરિકા રહ્યું ધોખામા
મેં હું મિશેલકા ડોબામા.”
બસ ભારત યાત્રા પુરી કરી જતાં જતાં ઓબામાએ એરપોર્ટ પર ભાષણમાં કહ્યું કે…..
” હમારે મેં ભરા હૈ એસા દમ
હમ કહીં ભી ગિરાયેગેં બમ
ફીરભી હમકો નહીં કોઇ ગમ
ક્યોંકી હમ હે સબસે બડે યમ
ગાંઠિયો=
ભારતની જનતા કહે છે કે…>>>>>>>>
” હમ ભી નહિં હૈ કિસીસે કમ
હમ ભી દિખાયેંગે દશકા દમ
ના હો દુનિયામેં કિસીકો ભ્રમ
સારી દુનિયાકો દિખાયેંગે હમ ”
====================================================
સ્વપ્ન જેસરવાકર
Like this:
Like Loading...
Related
ફરજા-સટાક”=” કેમકે સરકાર નેતાઓ વાયદામાંથી સટાક દઇને ફરી જાય છે .
સરસ શોધી કાઢ્યું ! ઓબામા ડોબામા ણે પણ ખબર પડી ગઈ હશે !
” મેરા નામ હૈ ઓબામા
મત તો લીધા ખોબામાં
અમેરિકા રહ્યું ધોખામા
મેં હું મિશેલકા ડોબામા.”
આ પણ ખુબ ગમ્યું . મજાની સફર થઇ ગઈ .
LikeLike
આપના શુભેચ્છા ભરપુર સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
વ્યંગ સાથેનો હાસ્ય રસિક લેખ ખુબ મજાનો છે; મજા આવી ગઈ !
LikeLike
આપના શુભેચ્છા ભરપુર સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
himatlal joshi
To
me
Today at 8:24 PM
ગોદડીયા ચોરા વાળાએ ઓબામાને ખરી ગુજરાતી બોલી શીખવી દીધી . આ કોદાલા શંકર ઓબામાને
સદા યાદ રહેશે .
Ataai
~sacha hai dost hagiz juta ho nahi sakta
jal jaega sona firbhi kaalaa ho nahi sakta
Teachers open door, But you must enter by yourself.
LikeLike
આપના શુભેચ્છા ભરપુર સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike
“હમ જહાં ખડે હોંગે લાઇન વહીં સે શુરુ હોંગી.”
અત્યાર સુધી અમેરિકા બધાને આમ જ કહેતું આવ્યું છે, હવે મોદી કહે એ શક્ય છે.
LikeLike
આપના શુભેચ્છા ભરપુર સંદેશ બદલ ખુબ ખુબ આભાર.
LikeLike