ગોદડિયો ચોરો…ચોરો ચોથા ચકલે પહોંચ્યો જાન્યુઆરી 26, 2016“સ્વપ્ન કથા”સ્વપ્ન..કથા..ચતુર્થ..વર્ષમ..પ્રવેશમ..ગોદડિયો..ચોરો.ગોદડિયો ચોરો… ગોદડિયો ચોરો…ચોરો ચોથા ચકલે પહોંચ્યો. ================================================= આદરણીય વડિલો બહેનો તેમજ માનવંતા મિત્રોના અનેરા આશિર્વાદના સહયોગના પ્રતાપે આજે ૨૬ જાન્યુઆરીના પાવન પર્વે ” ગોદડિયો ચોરો “ ચોથા ચકલામાં પગલાં પાડી રહ્યો છે, વિતેલા વર્ષોમાં આપે મને એક બાળની જેમ સાચવ્યો છે તો એવી જ સ્નેહ લાગણીના તાંતણે બાંધી સાથ સહકાર ને પ્રેમ પુષ્પના આશિર્વાદ વરસાવતા રહેશો એવી નમ્ર પ્રાર્થના.. ================================================== સ્વપ્ન જેસરવાકર ' ગોદડિયો ચોરો 'Emailવોટ્સેપTweetLike this:Like Loading... Related
” ગોદડિયો ચોરો “ ચોથા ચકલામાં પગલાં પાડી રહ્યો છે એ પાવન પ્રસંગે એને અને એના વ્યવસ્થાપક શ્રી ગોવિંદભાઈ ને અભિનંદન અને ખોબલે ખોબલે શુભેચ્છાઓ . નવા વરસે નવી નવી અવ નવી વાનગીઓ ચખાડતાં રહેશો એવી આશા છે . LikeLike જવાબ આપો
ખોબલે ખોબલે શુભેચ્છાઓ .
નવા વરસે નવી નવી અવનવી વાનગીઓ
ચખાડતાં રહેશો એવી આશા છે .
LikeLike
શ્રી કિશોરભાઇ
મુલાકાત અને કોમેન્ટ બદલ ખુબ જ આભાર..આપનું હંમેશ સ્વાગત છે.
LikeLike
” ગોદડિયો ચોરો “
ચોથા ચકલામાં પગલાં પાડી રહ્યો છે એ પાવન પ્રસંગે એને અને એના વ્યવસ્થાપક શ્રી ગોવિંદભાઈ ને અભિનંદન અને ખોબલે ખોબલે શુભેચ્છાઓ . નવા વરસે નવી નવી અવ નવી વાનગીઓ ચખાડતાં રહેશો એવી આશા છે .
LikeLike
આદરણીય વડિલ શ્રી વિનોદકાકા
મુલાકાત અને કોમેન્ટ બદલ ખુબ જ આભાર
LikeLike