ગોદડિયો ચોરો.. લાલજી ને બદલે લાલુજી !!!!!

ગોદડિયો ચોરો… લાલજી ને બદલે લાલુજી !!!!!

============================================================================= !

 

ગોદડિયા ચોરે બેઠક જામી છે. બસ ચારે કોર ચર્ચાનો એક જ વિષય ચર્ચાય છે. બેંક ઘોટાલા. ‘પી.એન.બી.

( પી ને બીવે છે શાનો ) નિરવના ગયા પછી નિરવ શાંતિ જ છે. બસ આ ચેનલોવાળા બાટક્યા કરે છે. મેહુલ

એના ઘરમાં જ વરસ્યો ને આ ચોકસીએ બધું છાનુંમાનું ચોક્કસ કરી લીધું.

આવી વાતોનાં વડાં ગાદલા તલાવે ધૃતરાષ્ટ્ર , કનુ કચોલું , નારણ શંખ , અઠો , બઠો ને કોદળો કરી રહ્યા હતા.

ત્યાં જ હું અચાનક આવીને ઉભો રહ્યો મને જોતાં જ બધા મિત્રો આનંદથી ઝુમી ઉઠયા ને એકી સાથે અમેરિકાથી

ક્યારે આયો એના ઉલટ તપાસમાં સવાલો કરવા લાગ્યા.

ત્યાં જ ગોલમટોલ ગોરધન ગઠો ને તિકમ તિનપત્તી ઝુમતા ઝુમતા ચોરે આવી ચાઢ્યા.

કનુ કચોલું કહે અલ્યા ગોદડિયા બવ (બહુ) ટાઇમે પાછો આયો.

નારણ શંખ કહે અલ્યા બલુનમાં બેહવાનુ ખાવા પીવાનું ને ઉંઘવાનું બરબર મલ્યું કે નઇં.

કોદાળો કહેઅવે બીજી વાતો નેકસટ (ફરીથી) નાઉ (હમણાં) આ પુછીંગ સમ કવેશચન ઓકે.

અલ્યા ખોદડિયા વાય યુ નોટ ફોન કરિંગ હમ સબકુ. વાં જાકર તુમ ભાઇબનધોકો વિસરિંગ. વોટ યુ હજામત કરીંગ

એનડ ફર્ગેટિંગ યુ ગોદડીયા ગધેડા. કિસ સગલી ઓર સગલેકો તુ ખબર અનતર પુછિંગ તુમ્હારે પાસ ઇસકા

આનસર હો તો કરપા (કૃપા) કરકે સબકો ડિકલેરીંગ કરીંગ.

મેં કહ્યું મિત્રો મને માફ કરો ઘણા સમયે ગોદડિયા ચોરે આવ્યો છું.  હું મારી ફોન કથા કરું છું.

મેં અમેરિકાથી ફોન કર્યો લાલજી ( રેડ ક્રિષ્ના નડવાણીજી) ને પણ ભારતીય ધુર (ધુળ-માટી) સંચાર

(બી એસ એન એલ )ની કીરપાથી લાગી ગયો લાલુજીને .(લાલુપ્રસાદ યાદવ),

પછી જે સંવાદ થયો તે ગામઠી હિંદી ભોજપુરી ને મિકસ ઇંગલીસમાં માણો.

મેં ફોન જોડ્યો ૦૧૧૯૧૪૨૦૪૨૦૪૨0૧ ઘંટડી વાગી ટ્રીન…ટ્રીન…ટ્રીન..ટ્રીન..ટનટનટન….ટ્રીંન..

મેં  કહ્યુંહલ્લો હલ્લો હલ્લો કોન સ્પીકીગ …..સામે બાજુથી હેલો કોન ભોંકતા સસુરવા

હું તો હક્કા બક્કા રહી ગયો કેઆ ડોહા નડવાનીને પરધાન પદ કે રાસ્તર પતિ પદ ના મલ્યું એટલે પાગલ થઇ

ગયો ને બિહારી લેંગ્વેંજના રવાડે ચઢિ ગયો કે શું ?

ત્યાં તો સામેથી ભેંસસુર જેવા અવાજે હટ…ફરરર..કોન ફોનવા પે ચૌટવા હૈ હરામી નામ નહિ બકતાવા.

મેં કહ્યું અમરિકાસે ગોદડિયાજી બોલ રહા હું આપ કોન લાલજી ઉફ આડવાની બોલ રહે હે “.

“ઉધરસે  આવાજ આઇ નહિં ભાઇ ગોઘરિયા મે આડવાની નહિ લાલુજી બોલ રહા હું.”

યે અડવાની ઓર યશવંત ઓર વો મુરલી કોપ ભવનમાં બેઇઠકે કબ લડુ આયેગા સોચ રહેં હૈ.

મેં કહ્યું નમસ્તે લાલુજી આપ કૈસે હે . હાવ આર યુ. રાબડીજી કૈસી હૈ.

લાલુજી બોલે સબ એકદમ મજેમેં હૈ.મેં બાલિયા (વાલિયા)ડાકવન જૈસા બન ગયા હું જિસન લોગોંકે લિયે ભેંસોકા

ચારા ખાયા વો બાહર મજેં કર રહેં હૈ ઓર મેં ભૈંસા બનકર જેલમાં ઢુંસ દિયા ગયા હું.

મેં કહ્યું “લાલુજી એક દિન સબકુછ ઠીક હો જાયગા ઓર આપકા લાલ ટેનવા ચમકવાગા.”

લાલુજી બોલેબોલ અમરિકવામાં કેસનવા ચલ રહા હે. હમારે દોસતવા ડોંનલ્ડવા ટંપવા મઝેમાં હૈ કિ નઇં.

વો ટ્રંપ્વા મિલે તો કેહના કિ ભાઇ યે લલુવા તેરા બડા બ્રધરવા હે જરા દિમાગવા લગાકે દેખુનવા કે હમરા ઓર

યે ટ્રપનવાકા મુખ મંડલ એક જૈસા દિખતા હૈ. ઉસકે ઓર હમરે શિરકે બાલ ભી અપની સાધનાજી

(ફિલ્મ એકટ્રેસ સાધના )કિ તરહ દિખતે હૈ. મેં ભી ઉસકે જૈસનવા ગોરાહી ટમાટર જૈસા દિખતા હું. યે સસુરે બુઢનવા

(લાલુકા પિતા) બલુનવા(વિમાન) નહી થા ફિરભી સાત સમનદરવા ઘુમકે વહાં પહુંચવા ગયા હોગા તબી હમરી

શકલવા (શકલ-ચહેરો)ઇતના મિલતવા જુલતવા હેગા.”

મેં મનમાં જ કહ્યું “એટલે જ અકલ શકલ ને નકલથી દોનોં બળદવા (બળદ-બેલ) લગતવા હેંગા.”

લાલુજી બબડે “યે સાલે ભાજપા વાલોંને મેરી અકલ ઓર  શકલ  બિગડ દી હે ખેર જાને દો.

મેંને કહા લાલુજી યે ત્રપન્વા (ટ્રંપ)કો ક્યા બોલના હૈ યે કહો ?

હમરે લિયે યે મોદનવાકો સમજાવે. કિ હમસે દુસમની અચ્છી નહી.હમ તો ભૈયા બિહારી હેંગે તુમેં બે-હાર

(સંસદવા ઓર એસંબલીવા) દેગા ઓર વાપસ ઘર ભેજનવા દેંગે .”

“યે સસુરા માલયાવા, નિરવવા ચોકસીવા ભાગ લ્યા પતલુન પકડકે તબ યે ચોકીદારવા મોદનવા નરેનદરવા

સસુરવા ભાસનવા  (ભાષણ )ભોંકનવા રહા થા. ભાઇઓ ઓર બેહનો. સાલા નોંટંકિયા.

મે કહ્યુ લાલુજી યે સુશાશન્બાબુ નિતીશકુમારજી કૈસે હૈ?

લાલુજી એકદમ ગુસ્સામાં “યે પલટુરામ નિતિશવા હરામીકો મેરે દલકે (પાર્ટી)કા મેમબરવા જિયાદનવા (વધારે)થા

ફિર ભી યે ગધનવાકો મુખ મંતરીવા (મુખ્યમંત્રી) બનાઇવા તો યે લોટુરામ ઉધર્સે ઉધર ગમનવા કીયા.”

મેં કહ્યું  લાલુજી મેં સબ કુછ સમજ ગયા આપકો ઓર કુછ કેહના હૈ.

“લાલુજી  સુન મેલેનિયા ભોંજી (ભાભી) કો નમસ્કાર કેહના.અબી રબડી ઇગલીશ ફિંગલિસ શિખન રહી હૈ.

અબ સાડી બિલાઉઝ કે બદલે પેટી કોટનવા ઓર પતલુનવાકી પરેક્ટીસવા(પ્રેકટિસ) કર રહી હૈ સો ધેન મિલિંગવા

હિઝ દેરાની મેલોનિયવાકો . ઓર બિટીયા ઇવાનવાકો ભી તાઉજીકી યાદ દે દેના. યહાં આઇ થી ભારતવામેં

યે સસુરે મોદીને ઉલટ પુલટા સમજવાકે હમેં મિલને ના દીયા.”

ગાંઠિયો=

જ્યારે ભાજપ અને સાથી દલોએ રાષ્ટ્રપતિ તરીકે મહામહિમ રામનાથ કોવિંદનું નામ જાહેર કર્યું .

ત્યારે “યમરાજાએ લાલકિષ્ણ અડવાણીજીને ફોન કર્યો કે હવે આવવું છે કે કોઇ બહાનું બાકી છે .”?

અડવાણીજીએ કહ્યું -” મોદીએ કહ્યું છે કે વિકાસ આવવાનો છે એનું મોઢું જોઇ રમાડીને જવું છે.!!!!”

============================================================================

સ્વપ્ન જેસરવાકર

4 thoughts on “ગોદડિયો ચોરો.. લાલજી ને બદલે લાલુજી !!!!!

 1. ભાઈ શ્રી ગોવિંદભાઈ,
  લાંબા આરામ પછી ગોદડીયો ચોરો ફરી ધમધમતો કર્યો એથી ખુબ ખુબ આનંદ.

  તમે ભારતમાં હતા ત્યારે આપણે ત્યાંના રાજકારણ અને બીજા સમાચારો વિષે બે-ત્રણ વાર ફોનમાં વાત થઇ હતી ત્યારે મેં સૂચન કર્યું હતું કે આવો ત્યારે તમારા ગોદડીયા ચોરા માટે એ બધાનો ઉપયોગ કરી ચોરો ફરી સજીવ કરજો.

  આજની ગો.ચો.ની પોસ્ટમાં તમે તમારી આગવી રીતે એ સૂચન સ્વીકારી ચોરો ફરી ધમધમતો કરી ખુબ મજા કરાવી છે. અભિનંદન અને શુભેચ્છાઓ.

  Like

 2. ફર્ગેટિંગ યુ ગોદડીયા ગધેડા, કોન ભોંકતા સસુરવા , ફિર ભી યે ગધનવાકો મુખ મંતરીવા ,“યે સસુરા માલયાવા, નિરવવા ચોકસીવા ભાગ લ્યા પતલુન પકડકે તબ યે ચોકીદારવા મોદનવા નરેનદરવા
  સસુરવા ભાસનવા (ભાષણ )ભોંકનવા રહા થા. ભાઇઓ ઓર બેહનો. સાલા નોંટંકિયા,યે પલટુરામ નિતિશવા હરામીકો મેરે દલકે…..પણ દોસતવા ડોંનલ્ડવા જેવી ગાળો નહીં આવડે

  લાલોચેઝિઆ: ગાળો દ્યો, ટેન્સનમાંથી રાહત મેળવો..
  હોઠ હતા તો ગાળ હતી,
  કાન હતા તો લીધી,
  હતો રૂપિયો મળી યેવલા
  આગ હતી તો પીધી. –સૌમ્ય જોશી ..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s