Tag Archives: સ્વપ્ન..કથા..ચતુર્થ..વર્ષમ..પ્રવેશમ..ગોદડિયો..ચોરો.

ગોદડિયો ચોરો…ચોરો ચોથા ચકલે પહોંચ્યો

ગોદડિયો ચોરો…ચોરો ચોથા ચકલે પહોંચ્યો.
=================================================

 

ગોદડીયો ચોરો
આદરણીય વડિલો બહેનો તેમજ માનવંતા મિત્રોના અનેરા આશિર્વાદના
સહયોગના  પ્રતાપે  આજે ૨૬ જાન્યુઆરીના પાવન પર્વે  ” ગોદડિયો ચોરો “
ચોથા ચકલામાં પગલાં પાડી રહ્યો છે,
વિતેલા વર્ષોમાં આપે મને એક બાળની જેમ સાચવ્યો છે તો એવી જ સ્નેહ
લાગણીના તાંતણે બાંધી સાથ સહકાર ને પ્રેમ પુષ્પના આશિર્વાદ વરસાવતા
રહેશો એવી નમ્ર પ્રાર્થના..
==================================================
સ્વપ્ન જેસરવાકર
Advertisements